________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ योधिनी टीका प्र. श्रु.अ.२ उ. २ स्वपुत्रेभ्यः भगवदादिनाथोपदेशः ६२३ तथापि 'तं तत् 'तह' तथा जिनाज्ञानुसारेण णो' नो नैव 'समुष्ट्रिय समनुष्टितम् एतादृशः सामायिकादि धर्मों न कदापि जीवेन श्रुतः । अश्रुतपूर्वो धर्मों महावीरेण प्ररूपितः । नत्वैवं धर्मस्य भवदुदीरितस्याऽपूर्वत्वेन प्रयाहरू पेण शास्त्रस्य परिणामिनित्यता न स्यादित्यरुचिं मनसिकृत्याह-नो समनुष्ठितम् । श्रतमपि किन्तु तथारूपेणानुष्ठानं न कृतम् ।
_ अयमभिप्रायः-- यद्यपि धर्मस्तु प्रथमत एव विद्यते किन्तु तीर्थकरः तमुच्चार्य लोकान् अशिक्षयत् । तादृशधर्मानुष्ठानस्य प्रकारं लोकेभ्य उपदिदेश ।
भावार्थस्त्वयम् सर्वज्ञेन तीर्थकरेण महावीरस्वामिना सामायिकादि धर्मः प्ररूपितः यं धर्म न जीवः कदापि श्रतवान् । अथवा श्रुत्वापि तादृश यथा रूपेणाऽनुष्ठानन्तु नैव कृतवान् इति ॥३१॥
ऐसा सामायिक आदि धर्म जीव ने कभी सुना नहीं है। महावीर ने अश्रुतपूर्व धर्म का निरूपण किया है। अगर आपका कहाहुआ धर्म अपूर्व है तो प्रवाहरूप से शास्त्र परिणामि नित्य नहीं रहेगा, इस अरूचि का विचार करके कहते हैं सुना भी है तो उसी रूप में उसका अनुष्ठान नहीं किया है।
___ अभिप्राय यह है-यद्यपि धर्म अनादिकाल से ही विद्यमान है किन्तु तीर्थकर अपनी वाणी द्वारा लोगों को उसे सिखाते हैं अर्थात् उस धर्म के आचरण का प्रकार जगत् के जीवों को बतलाते हैं। ___भावार्थ यह है-सर्वज्ञ तीर्थकर महावीर स्वामी ने सामायिक आदि धर्म की प्ररूपणा की है, जिसे जीव ने पहले कभी सुना नहीं था, या सुनकर भी जिसका कभी यथार्थ रूप से अनुष्ठान नहीं किया है।३१॥
એવા સામાયિક આદિ રૂપ ધર્મનું જીવે કદી શ્રવણ કર્યું નથી. મહાવીર પ્રભુએ અશ્રુતપૂર્વ ધર્મનું નિરૂપણ કર્યું છે. કદાચ કઈ એવી શંકા ઉઠાવે કે જો આપે પ્રતિપાદિત કરેલ ધર્મ અપૂર્વ છે. તે પ્રવાહ રૂપે શાસ્ત્ર પરિણામ નિત્ય નહીં રહે તે આ શંકાનું નિવારણ કરવાને માટે સૂત્રકારે કહ્યું છે કે “કદાચ આ ધર્મનું શ્રવણ કર્યું હોય એવું બન્યું હશે પરંતુ તેનું યથાર્થ રૂપે આચરણ કરવામાં આવ્યું નથી”
આ કથનનું તાત્પર્ય એ છે કે જે કે ધર્મ અનાદિ કાળથી વિદ્યમાન છે. પરંતુ તીર્થકર ભગવાન પોતાની વાણી દ્વારા તે ધર્મનું આચરણ કરવાની રીત જગતની જીને બતાવે છે,
ભાવાર્થ એ છે કે સર્વજ્ઞ તીર્થકર મહાવીર સ્વામીએ સામાયિક આદિ ધર્મની પ્રરૂપણ કરી છે. મહાવીર ભગવાન દ્વારા પ્રતિપાદિત આ ધર્મનું શ્રવણ કરવાની તક આ જીવને પહેલાં કદી મળી ન હતી. કદાચ આ ધર્મનું શ્રવણ કરવાની તક પ્રાપ્ત થઈ હશે. છતાં આ જીવે કદી યથાર્થ રૂપે તેનું આચરણ કર્યું નથી. ગાથા ૩૧ છે
For Private And Personal Use Only