________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६२
सुत्रकृतासूत्रे
वा प्राविको भवेत् शुभाशुभप्रकारकः ' ण य संपसारए' न च संप्रसारकः भूकम्पान्तरिक्षाद्यष्टविधस्य एकोनत्रिंशत् प्रकारकपापसूत्रस्य प्रकारकपापसूत्रस्य वा वक्ता न भवेत् = किन्तु 'अणुत्तरं ' अनुत्तरं सर्वत उत्तमम्, 'धम्मं धर्मम् = श्रुतचारित्रलक्षण 'णा' ज्ञात्वा 'कयकिरिए ' कृतक्रियः, संयमक्रियाकारको भवेत्, तथा 'ण यावि 'मामए' न चापि मामकः - मामको न भवेत् । ममेदं वस्तु इत्याकारक ममत्व ग्रहाने न भवेत् । संयमशीलो हि पुमान् विरुद्धकथां न कुर्यात् । तथा प्रश्नफलानां प्रोच्चारयिता न भवेत् । तथा भूकंपादीनां धनोपार्जनोपायादीनामपि वक्ता न भवेत् । किन्तु लोकोत्तरं तीर्थकरधर्मं ज्ञात्वा संयमानुष्ठाने एव रतो भवेत् । ममत्वबुद्धिं च नैव विभृयात्कदापीति ||२८||
न करे, शुभ अशुभ संबंधी प्रश्नों का कथन करने वाला न हो तथा भूमि संबंधी आकाश संबंधी आदि आठ प्रकार के निमित्तों का तथा उनतीस प्रकार के पापसूत्रों का वक्त कहने वाला न हो । किन्तु श्रुतचारित्ररूप धर्म को ही सर्वोत्तम समझ कर संयम कि क्रिया को आराधन करे -पाले । 'यह वस्तु मेरी है' इस प्रकार के ममत्व रूपी ग्रह के अधीन न हो । अभिप्राय यह है कि संयमशील मुनि राज्यविरुद्ध कथा न करे, प्रश्न के फलों का कथन न करे भूकम्प आदि या धनोपार्जन के उपाय आदि न कहे, किन्तु लोकोत्तर तीर्थकरों के धर्म को ही सर्वश्रेष्ठ जान कर संयम के अनुष्ठान में ही लगा रहे । कभी fear भी वस्तु मे ममत्वभाव धारण न करे || २८ ॥
કથા કરવી જોઇએ નહીં, તેણે શુભ અશુભ સ ંબંધી પ્રશ્નોનું કથન કરનારા પણ અનવુ જોઇએ નહી. ભૂમિ, આકાશ આદિ સંબંધી આઠ પ્રકારનાં નિમિત્તાનું તથા ૨૯ પ્રકારનાં પાપસૂત્ર'નુ. પ્રતિપાદન અથવા કથન પણ તેણે કરવું જોઇએ નહીં. પરન્તુ શ્રુતચારિત્ર રૂપ ધર્મને જ સર્વોત્તમ ગણીને સંયમની આરાધના કરવાને જ પ્રવૃત્ત થવું જોઈએ • આ વસ્તુ મારી છે” આ પ્રકારના મમત્વ રૂપ ગ્રહથી તેણે ગ્રસ્ત થવું જોઇએ નહીં, પરન્તુ મમત્વને પરિત્યાગ જ કરવા જોઇએ, આ કથનનુ તાત્પર્ય એ છે કે સાયમશીલ મુનિએ રાજા અથવા રાજ્ય વિરુદ્ધ ઉપદેશ આપવા નહી', તેણે પ્રશ્નના લેાનું કથન કરવું જોઇએ નહી. એટલેકે ભૂમિ, આકાશ આદિ સંબંધી આઠ પ્રકારનાં નિમિત્તોનુ કથન કરવુ જોઇએ નહીં. અને નેપાન આદિના ઉપાય તવવા જાઇએ નહીં, પરન્તુ લોકોત્તર તીથંકરા દ્વારા પ્રરૂપિત ધર્મને જ સર્વશ્રેષ્ઠ સમજીને, સયમની આરા ધનામાં જ પ્રવૃત્ત રહેવુ જોઇએ તેણે કોઈ પણ વસ્તુમાં મમત્વભાવ રાખવો જોઇએ નહીં પાગાથા ૨૮ ॥
For Private And Personal Use Only