________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु अ. २. उ. २ स्वपुत्रेभ्यः भगवदादिनाथोपदेशः ६१७ चरेत् । 'समाहिइंदिए' समाहितेन्द्रियः, इन्द्रियं स्वात्मवशे स्थापयेत् । इत्थंभूतः साधुः 'विहरेज्ज विहरेत्-विचरेत्, संयमानुष्ठानं कुर्यात् तावत् संयमानुष्ठानं कुर्यात् यावन्मोक्षो न भवेत् । यतः 'अत्तहियं आत्महितम्-आत्मने हितं यद्भवति तदात्महितम् । स्वकीयं कल्याणम् । 'दुहेण' दुःखेन 'लभइ' लभ्यते प्राप्यते, सर्वेषां प्राणिनाम आत्महितं निरतिशयं मुखं मोक्षाऽपरपर्यायमेव भवति, न तु तत् कष्टमन्तरा साध्यं भवति । तत्कारणस्य संयमाऽनुष्ठानादेवुःखबहुलत्वात् । 'नहि सुखं दुःखैर्विना लभ्यते' इति नियमात् । ____ अत एवोक्तम्- आत्महितं दुःखेन लभ्यते । यत आत्महितं निरतिशयसुखात्मको मोक्षो दुःखेन संसारे परिभ्रमताऽकृतधर्मानुष्ठानेन नावाप्यते । तथाचोक्तम्बने वैसे तप की बहुलता वाला कार्य ही करे । इन्द्रियों को अपने वश में रक्खे । इस प्रकार से साधु तब तक धर्म का सेवन करता रहे जब तक मोक्ष की प्राप्ति न हो जाए। क्योंकि आत्महित की प्राप्ति बहुत कठिनता से होती है और सभी प्राणियों के लिए सर्वोत्तम मुख स्वरूप मोक्ष ही आत्महित है । वह कष्ट सहन किये विना प्राप्त नहीं हो सकता । उसके कारणभूत संयम के अनुष्ठान में कष्टों की बहुलता होती है । ऐसा नियम है कि सुख की प्राप्ति दुःखों को सहन किये विना नहीं होती ।
इस कारण यहां कहा गया है कि आत्महित दुःख से प्राप्त होता है। सर्वोत्कृष्ट सुखस्वरूप मोक्ष ही आत्महित है और जिसने धर्म का सेवन नहीं किया है अतएव जो संसार में दुःख सहन करता हुआ भटक रहा है उसे થવુ જોઇએ આકરામાં આકરા તપ કરવા જોઈએ. તેણે ઈન્દ્રિયોને પિતાને વશ રાખવી જોઈએ. આ પ્રકારે સાધુએ જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી ધર્મનું સેવન કરવું જોઈએ. કારણ કે આત્મહિતની પ્રાપ્તિ ઘણી જ મુશ્કેલીથી થાય છે, અને સઘળા પ્રાણીઓને માટે સર્વોત્તમ સુખસ્વરૂપ મેક્ષ જ આત્મહિત રૂપ છે. તેની પ્રાપ્તિ કષ્ટ સહન કર્યા વિના થઈ શકતી નથી તેને કારણભૂત સંયમના અનુષ્ઠાનમાં કષ્ટની બહુલતા જ હોય છે એ નિયમ છે કે દુઃખને સહન ક્યાં વિના સુખની પ્રાપ્તિ થતી નથી.
તે કારણે અહીં એવું કહેવામાં આવ્યું છે કે આત્મહિતની પ્રાપ્તિ દુઃખ સહન કરવાથી જ થાય છે. સંસ્કૃષ્ટ સુખસ્વરૂપ મેક્ષ જ આત્મહિત છે. જેણે ધર્મનું સેવન કર્યું નથી તેમને આત્મહિત રૂપ મેક્ષની પ્રાપ્તિ થતી નથી. એવા જેને તે સંસારમાં દુઃખ સહન કરતા થકા ભટકવું જ પડે છે, કહ્યું પણ છે કેसु. ७८
For Private And Personal Use Only