________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समार्थबोधिनी टीका प्र.अ. अ. २ उ. २ स्वपुत्रेभ्यः भगवदादिनाथोपदेशः ६०३ एव 'कासव' काश्यपगोत्रोद्भवस्य महावीरस्वामिनस्तीर्थकरस्य 'अणुधम्मचारिणो' अनुधर्मचारिणो भवन्ति भगवतस्तीर्थकरस्य धर्मे त एवानुचरन्ति ।
ये ग्रामभ्यो विनिवृत्ता तथा संयमानुष्ठानाय कृतबद्धकरा नान्ये ग्रामधर्मसेवका स्तादृशधर्मग्रहणं कुर्वन्ति गणधरो हि सुधर्मस्वामी जंबुस्वामि प्रभृतये शिष्याय प्रतिपादयति भो भोः? शब्दादिविषयरूपाः मैथुनादिरूपा वा ग्रादधर्माः मनुजैर्दुर्जयाः" इतिश्रुतं मया सर्वज्ञश्रीमहावीरादिमुखेभ्यः । अतस्तान् शन्दादि विषयान् मैथुनादि ग्रामधर्मान् परित्यज्य ये संयमानुष्ठाने प्रवृत्तास्त एव तीर्थकरोदितधर्मस्याऽनुयायिनो भवन्ति इति भावः । अन्यत्राप्युक्तम्
प्रवृत्त हैं वही कोई कोई उत्तम पुरुष काश्यपगोत्र में उत्पन्न भगवान् महावीर तीर्थकर के धर्म के अनुयायी हैं ।
तात्पर्य यह है - जो ग्राम धर्म से विरत हैं तथा संयम के अनुष्ठान के लिए कमर कस चुके हैं, वही उस धर्म को ग्रहण करते हैं। दूसरे जो ग्राम धर्म सेवी हैं वे उस धर्मको ग्रहण नहीं कर सकते । गणधर सुधर्मा स्वामी अपने शिष्यम्बू स्वामी आदि से कहते हैं - हे शिष्यों ! शब्द आदि विषय तथा मैथुन आदि ग्राम को जीतना मनुष्यों के लिए बहुत कठिन है, ऐसा मैने सर्वज्ञ श्री महावीर आदिके मुख से सुना है । अतएव शब्द आदि विषयों तथा मैथुन आदि ग्राम को त्याग कर जो संयम के परिपालन में प्रवृत्त हैं वही तीर्थंकर प्रतिपादित धर्म के अनुयायी होते हैं । अन्यत्र भी कहा है
આ ગામમાંની દુજે યતાનુ' તીથંકરે। આદિ દ્વારા પ્રતિપાદન કરાયુ છે. સુધર્માં સ્વામી જખુ સ્વામીને કહે છે કે મહાવીર પ્રભુની સમીપે મેં આ વાત સાંભળી છે.
આ ગ્રામધર્મોમાંથી નિવૃત્ત થઈને-તેમના પરિત્યાગ કરીને જે ઉત્તમ પુરુષો સંયમના પાલનમાં પ્રવૃત્ત થાય છે તેમને જ મહાવીર પ્રભુના ધર્મના અનુયાયીએ કહી શકાય છે. ભગવાન મહાવીર કાશ્યપ ગાત્રમાં ઉત્પન્ન થયા હતા, તેથી તેમને માટે - કાશ્યપ ’પદ્મના પ્રયાગ કરવામાં આવ્યો છે.
આ કથનના ભાવાર્થ એ છે કે જે આ ગ્રામધમ માંથી વિરત (નિવૃત્ત) છે. તથા સંયમની આરાધના કરવાના કાર્યમાં કમર કસીને પ્રવૃત્ત થઈ ગયા છે. તેઆજ સČજ્ઞપ્રરૂપિત ધર્મને ગ્રહણ કરવાને સમર્થનથી. ગણધર સુધર્મા સ્વામી પેાતાના જબૃસ્વામી આદિ શિષ્યાને હે છે કે “હે શિષ્યા ! શબ્દાદિ વિષયે તથા મૈથુન આદિ ગ્રામધને જીતવાનું કામ મનુષ્યા માટે ઘણુ જ કઠણ છે, એવું મેં સર્વજ્ઞ મહાવીર ભગવાને મુખે સ ંભળ્યુ છે. તેથી શદાદિ વિષયાના તથા મૈથુન આદિ ગ્રામાંના ત્યાગ કરીને જેઓ સંયમના પરિપાલનમાં પ્રવૃત્ત થાય છે. તેમ જ તીથંકર પ્રતિપાદિત ધર્મના અનુયાયીઓ કહેવામાં
For Private And Personal Use Only