________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५८० .
सूत्रकृतासः विविक्तमासनम् स्त्रीपशुपण्डकवर्जितस्थानम् (भजमाणस्स) भजमानस्य तादृशस्थानसेविन इत्यर्थः, (तस्स) तस्य-एतादृशस्य मुनेः सर्वज्ञाः ‘सामाइयमाहु' सामायिकं चारित्रमाहुः कथितवन्तः, (जं ) यत् यस्मात् यः ‘अपाणं' आत्मानम् (भए ण दंसए) भये न दर्शयेत् इति ॥१७॥
टीकाउवणीयतरस्स' उपनीततरस्य स्वात्मानं ज्ञानदर्शनचारित्रसमीपं नीतवतः 'ताइणो' त्रायिणः यः स्वपरं च तारयति संसारसागरेभ्यः एतादशस्य 'विविकं ' विविक्तम्-वीपशुपण्ड कवर्जितम्, 'आसणं' आसनं वसत्यादि स्थानम् 'भजमाणस्स' भजमानस्य सेवमानस्य इति यावत् । 'तस्स' तस्यैतादृशस्य मुनेः सर्पज्ञपुरुषाः . सामाइयं' सामायिकचारित्रम् 'आहु' आहुः-कथितवन्तः 'ज' यत् यस्माद्यं चारित्रवान् साधुः ‘अप्पाण' आत्मानं 'भये ण दसए' भये न दर्शयेत् भयभीतो. न भवेत् । यः स्वात्मानं ज्ञानदर्शनादिषु अतिशयेन स्थापितवान्, यः स्वात्मना सहैवाऽन्यमप्युपकरोति यः स्त्रीपशुपण्डकरहितरहित स्थानको सेवन करने वाला है, ऐसे मुनि को सर्वज्ञ भगवान् ने सामायिक चारित्र कहा है। अतएव भयभीत नहीं होना चाहिए ॥१७॥ -. .
-टीकार्थ- अपनी अत्मा को ज्ञान दर्शन चारित्र के समीप ले जानेवाले तथा 'तायी' अर्थात् संसार सागर से स्व और पर को तारने वाले तथा स्त्री पशु और पण्डक से रहित स्थान का सेवन करने वाले मुनि को सर्वज्ञ पुरुषने . सामा यिक चारित्र कहा है। अतएव अपने आप को भयभीत न करे।
तात्पर्य यह है कि जिसने अपनी आत्मा को ज्ञान दर्शन आदि में खूब स्थापित किया है, जो अपनी अत्मा के साथ दूसरोंका भी उपकार करता है, સ્થાનનું સેવન કરનારા છે, એવા મુનિને સર્વજ્ઞ ભગવાને સામાયિક ચરિત્ર વાળે કહ્યો છે. તેથી સાધુએ ભયભીત થવું જોઈએ નહીં. ૧ળા
.-टीआयજેણે પિતાના આત્માને જ્ઞાનદર્શન અને ચારિત્રમાં સ્થાપિત કર્યો છે, તથા જેઓ તાયી છે એટલે કે સંસારસાગર તરી જનારા અને બીજાને સંસારસાગર તરાવનારા છે, અને જેમાં સ્ત્રી, પશુ અને પંડકથી રહિત સ્થાનનું જ સેવન કરનારા છે, એવા મુનિને સર્વજ્ઞ ભગવાને સામાયિક આદિ ચારિત્ર યુક્ત કહ્યા છે તેથી તેણે ભયભીત થવું જોઈએ નહીં આ કથનનું તાત્પર્ય એ છે કે જે સાધુએ પિતાના આત્માને જ્ઞાન દર્શન અને ચારિત્રથી યુક્ત કર્યો છે, જે છકાયના જીના રક્ષક છે, જે પોતાના આત્માનું કલ્યાણ કરનારા અને અન્યને પણ ઉપકાર કરનારા છે, જે સ્ત્રી, પશુ અને પંડકથી રહિત સ્થાનનું સેવન
For Private And Personal Use Only