________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५९४
सूत्रकृतात्सूत्रे
रहितेन कर्मणा सम्यक संयमपालनेन 'पलिति' प्रलीयते मोक्षे संयमे वा लीना = तत्पराः भवन्ति । तथा ' वयसा' वचसा मनोवाक्कायैः 'सीउण्ड' शीतोष्णादिकम् 'eferrer' असित सहनं करोति ।
अनेकप्रकारकमायाकारिणो मोहेनाच्छादितालोकाः स्व स्वेच्छाया तादर्श कर्मानुष्ठानं कुर्वाणाः नरकादिगतिमेवाश्रयन्ते । परन्तु साधुपुरुषः परवचनादिकं परित्यज्य कपटरहितकर्मणि संयमे वा लीनो भवति । तथा मनेोवाक्कायैः शीतोष्णादिसहनं करोति इति भावः ।
:
अन्यत्राप्युक्तम्- 'मनेोवचोभ्यां कायेन संयमाराधने रतः । शीतोष्णसुखदुःखानां जेता परवचो जयेत् ॥ १ ॥गा. २२॥
माहन अर्थात् अहिंसा का उपदेश कारक साधु कपट आदि रहित कर्म करके सम्यक् प्रकार से संयम का पालन करके मोक्ष के मार्ग में लीन होता है । तथा मन वचन और काय से सर्दी गर्मी आदि को सहन करता है || तात्पर्य यह है कि अनेक प्रकार की माया का सेवन करने वाले तथा मोह से ग्रस्त लोग अपनी अपनी इच्छासे विभिन्न प्रकार का अनुष्ठान करते हुए नरक आदि गतियों में जाते हैं किन्तु साधु पुरुष परवचन आदि का त्याग करके निष्कपट कर्म में या संयम में लीन होते हैं तथा मन वचन कायसे शीत उष्ण आदिको सहन करते हैं । अन्यत्र भी कहा है
'मन से, वचन से और काय से संयम की आराधना में तत्पर रहे और शीत उष्ण तथा सुख दुःख परीषहों का विजेता साधु परकीय वचनों को जीत लेता है ||२२|
માહન (માણેા, મા હણા એવા ઉપદેશ આપનાર સાધુ) કપટ આદિ થી રહિત ક કરીને સમ્યક્ પ્રકારે સંયમનુ પાલન કરીને મોક્ષ પ્રાપ્તિ જનક સયમની આરાધનામાં લીન રહે છે. તે મન વચન અને કાયાથી ઠંડી, ગરમી આદિ પરીષહાને સહન કરે છે. તાત્પર્ય એ છે કે અનેક પ્રકારની માયાનું સેવન કરનારા માહગ્રસ્ત લોકો ત પેાતાની ઈચ્છિાનુસાર વિવિધ પ્રકારના પાપજનક અનુષ્ઠાનોનુ સેવન કરીને નરક આદિ દુતિઓમાં જાય છે. પરન્તુ સાધુએ પરવચન (છળ કપટ) આતિને ત્યાગ કરીને નિષ્કપટ કર્મીમાં અથવા સંયમમાં લીન થાય છે. તથા મન, વચન અને કાયાથી શીત, ઉષ્ણુ આદિ પરીષહેાને સહન કરે છે. અન્યત્ર પણ એવુ કહ્યું છે. કે -~
“ મન, વચન અને કાયાથી સંયમની આરાધનામાં લીન થયેલા શીત, ઉષ્ણુ તથા સુખદુઃખ રૂપ પરીષહાના વિજેતા સાધુ પરકીય વચનાને જીતી લે છે” ગાથા રા
For Private And Personal Use Only