________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतागसूत्र शक्यते इत्यर्थः, (तहवि) तथापि (वालजणो) बालजना=अज्ञानी (पगम्भइ) प्रगल्भते-पापकर्मकरणे धृष्टतां करोतीत्यर्थः, (वाले) वालोऽज्ञः जीवः (पापेहिं) पापैः (मिजइ) मीयते-ज्ञायते (इति) एवं (संखाय) संख्याय-ज्ञावा (मुणी) मुनिः (ण) न (मज्जइ) माधति जातिकुलादिमदं न करोतीत्यर्थः ॥२१॥
--टीका'जीवियं जीवितम् आयुष्यम् ‘णय संखयमाहु न च संस्कार्यमाहुः कालपर्यायेण त्रुटितमायुस्तंतुवत्संधातुं न शक्यते, 'तहवि य' तथापि च 'बालजणो' बालजन: अज्ञानी 'पगभइ' प्रगल्भते-पापजनकर्मणि धृष्टो भवति-पापेलज्जितो न भवति । 'पाले' बालः अज्ञो जीवः, 'पापेहि पापैः अयं पापीति, 'मिजइ मीयते लोकैरयं पापाचरणशील इति कथ्यते, 'इति संखाय' इति संख्याय इति ज्ञात्वा 'मुणी' मुनिः ‘ण मज्जई नैव माद्यति जातिकुलाघष्टविधमदं न करोति, समान पुनः नहीं जोड़ा जा सकता, फिर भी अज्ञानी जन पापकर्म करने मे धृष्टता करते है । अज्ञानी पुरुष पापों द्वारा जाना जाता है। ऐसा समझ कर मुनि जाति कुल आदि का मद नहीं करता ॥२१॥
-टीकाथ. काल के पर्याय से टूटा हुआ आयुष्य, टूटे हुए धागे के समान पुन: नहीं जोड़ा जा सकता, फिर भी अविवेकी पुरुष पाप करने में धृष्ट बनते है अर्थात् पापाचरण करते हुए लज्जित नहीं होते है तथा नहीं डरते हैं । लोग उस अज्ञानी जीव को 'यह पापी हैं। इस प्रकार कहते हैं । ऐसा जानकर मुनि जाति कुल आदि आठ प्रकार का मद नहीं करते
-सूत्रार्थ- આ જીવન સંસ્કાર્ય નથી એટલે કે તૂટેલા દેરાની જેમ ફરી રાંધી શકાય તેવું નથી, છતાં પણ અજ્ઞાની લેકે પાપકર્મ કરવાની ધૃષ્ટતા કરે છે અજ્ઞાની પુરુષને તેના પાપ દ્વારા જાણી શકાય છે. એવુ સમજીને મુનિ જાતિ, કુળ આદિને મદ કરતા નથી.
-टीअर्थઆયુકર્મ ક્ષય થતાં જ આયુષ્ય સમાપ્ત થઈ જાય છે જેમ તુટેલા દેરાને સાંધી શકાય છે તેમ તૂટેલા આયુષ્યને સાંધી શકાતું નથી. આ પ્રકારની પરિસ્થિતિ હોવા છતાં અવિવેકી પુરુષ પાપ કરતાં ડરતાં પણ નથી અને શરમાતાં પણ નથી કે તે અજ્ઞાની જીવને “આ પાપી છે,” આ પ્રકારે ઓળખે છે એવું સમજીને મુનિ જાતિ, કુળ આદિ આઠ પ્રકારને મદ કરતું નથી.
For Private And Personal Use Only