________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
च
२७४
सूत्रकृताङ्गसूत्रे
कोकिला वादीनां व्यवस्था नोपपादिता स्यात् । अतः कालोऽपि हेतुरेव । न तु एकान्त: काल एव हेतुः अपि तु कोलोऽपि एतेन कालस्यैकरूपतया फलवैचित्र्यं न घटते, इति कथनमपि निरस्तम्, केवलस्य कालस्य जनकत्वाऽ नभ्युपगमात् ।
स्वभावोऽपि कथंचित् कर्त्ता भवत्येव, जीवस्योपयोगलक्षणत्वं, पुद्गलानां मूर्त्तत्वं धर्माधर्मास्तिकाययोर्गतिस्थितिकारित्वमित्यादि स्वभावकतमित्यवधारणात् ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तथा कर्माsपि कारणं भवत्येव । तथाहि कर्मजीवप्रदेशैः सह क्षीरनीर न्यायेनाऽन्योन्याऽनुवेधरूपतया व्यवस्थितमतः आत्मन कथंचिदभिन्नमेव । कर्मवora rial नारक तिर्यग्र मनुष्यदेवादिभवेषु पर्यटन् सुखदुःखादिकमनुभवतीति ।
विचित्रता घटित नहीं होती । वसन्त में कोकिल की ध्वनि होने की व्यवस्था भी नहीं बन सकती । अतः काल भी हेतु है । हां, एकान्ततः काल ही कारण नहीं है किन्तु काल भी कारण है । ऐसा स्वीकार करने से 'काल एक रूप है, उसके द्वारा फल की विचित्रता नहीं घट सकती, यह कथन भी खंडित हो जाता है क्यों कि फल की उत्पत्ति में अकेला काल ही कारण नहीं माना है ।
स्वभाव भी कथंचित् कर्त्ता होता है । जीव का लक्षण उपयोग, पुद्गलों का मूर्त्तत्व, अधर्म द्रव्य का स्थिति सहायकत्व आदि सब स्वभाव कृत ही हैं।
इसी प्रकार कर्म भी कारण है । कर्म आत्मप्रदेशों के साथ दूध और पानी की तरह एकमेक होकर रहे हुए हैं, अतएव वे आत्मा से कथंचित्
તેથી કાળના પણ હેતુ (કારણ) રૂપે સ્વીકાર થવા જોઇએ. હા, એકાન્તત : કાળ જ કારણ રૂપ છે. એમ કહી શકાય નહીં, પરન્તુ કાળ પણ કારણ રૂપ છે, એમ કહેવું જોઇએ. આ પ્રમાણે સ્વીકારવાથી “કાળ એક રૂપ છે” તેના દ્વારા ફળની વિચિત્રતા સંભવી શકતી નથી,” આ કથનનુ પણ ખંડન થઈ જાય છે, કારણ કે ફળની ઉત્પત્તિમાં એકલા કાળને જ કારણભૂત માન્યા નથી.
:
એ જ પ્રમાણે સ્વભાવને પત્રુ એકાન્તત કર્તા માનવાને બદલે અમુક અપેક્ષાએ કર્તા માનવા જોઇએ. જીવનું લક્ષણ ઉપયોગ, પુદ્ગલાનું મૂર્ત્તત્વ રૂપ લક્ષણ, ધદ્રવ્યનુ ગતિસહાયકત્વ રૂપ લક્ષણ, અને અધર્મીદ્રવ્યનુ સ્થિતિસહાયકવરૂપ લક્ષણ આફ્રિ લક્ષણા સ્વભાવકૃત જ હાય છે.
એજ પ્રમાણે કર્મ પણ સુખદુઃખનુ કારણ છે. કર્મ પુદ્ગલા આત્મપ્રદેશાની સાથે દૂધ અને પાણીની જેમ એકએક થઇને રહેલાં છે, તેથી તેએ આત્માથી કચિત્ (અમુક
For Private And Personal Use Only