________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समायथ बोधिनी टोका प्र. श्रु. अ. १ उ. ३ जगदुत्पतिविषये मतान्तरनिरूपणम् ३८५ दःखकारण मेव न जानीयात तदा प्रयतमानोऽपि कारणस्याऽभावं नैव प्रान्तुयात् । अप्राप्ते हि तस्मिन् दुःखाभावो न भविष्यति, किन्तु सांसारिकदुःखमेव सदोपस्थित मिति, कथमपि न संसाराग्निवर्तेत इति दुःखकारणज्ञानमावश्यकम् । इमे पूर्वोक्तवादिनस्तु जानन्ति अतस्ते सर्वदैव दुःखिन एव भविष्यन्तीति मावः ॥१०॥ । “अतः परं सूत्रकारः प्रकारानरेण देवोप्तादिकृतवादिमतमेव प्रदर्शयितुमाह-"मुद्धे अपावए" इत्यादि
मलम्
सुद्धे अपावए आया. इह मेगेसिमाहियं ।
पुणो किड्डापदोमेणं, सो तत्थ अवरज्झई-॥११
छायाशुद्धोऽपापक आत्मा इहैकेषामाख्यातम् ।
पुनः क्रीडाप्रद्वेषेण स तत्र अपराध्यति ॥११ नष्ट करने में प्रवृत्ति करने वाला पुरुष, कारण के अभाव को प्राप्त करके कृतकृत्य हो सकता। अगर वह दुःख के कारण को ही न जानता हो तो प्रयत्न करने पर भी उस कारग का निरोध नहीं कर सकेगा और दुःख के कारण का निरोध हुए विना दुःख का अभाव नहीं किया जा सकता उसे तो सदा सांसरिक दुःख ही बना रहेगा । वह किसी भी प्रकार दुःख से निवृत्त नहीं हो पाएगा। अतएव दुःख के कारण को समझ लेना आवश्यक है आशय यह है कि पूर्वोक्त वादी ऐसा जानते नहीं . हैं, अतः वे सदैव दुःखी बने रहेंगे ॥१०॥ વિક નિર્ણય થઈ ગયા બાદ, તે પ્રકારના કર્મને નાશ કરવાની પ્રવૃત્તિ કરનાર પુરુષ, કારણને અભાવ પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થઈ શકે છે. પરંતુ જે તે દુઃખનું કારણ જ ન જાણતો હોય, તે પ્રયત્ન કરવા છતાં પણ તે કારણને દૂર કરી શકશે નહીં. દુઃખના કારણને નાશ થયા વિના તે દુઃખને અભાવ નહીં કરી શકે. તેને પરિણામે તેને સદા સાંસારિક દુઃખનું વેદન જ કરવું પડશે. તે કઈ પણ પ્રકારે સંસારના દુઃખમાંથી છુટકારો મેળવી શકશે નહીં તેથી દુ:ખના કારણને સમજી લેવાનું આવશ્યક બની જાય છે. પરંતુ પૂકા મતવાદીઓ આ વાતથી અજ્ઞાત હોય છે, તેથી તેઓ સદા દુઃખી જ थाना । गाथा १०॥ सु. ४६
For Private And Personal Use Only