________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु अ. २. उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेशः ४७३ महमेकाकी स्थास्यामी' तिचिन्तयन् , तेषां स्नेहपाशबद्धो धर्माचरणमकुर्वाणः तैः सहैव संसारे परिभ्रमन् वारंवारमृत्युमवाप्य पुनःपुनर्भवारण्ये भ्रमतीति भावः ।
इत्थंभूतस्नेहबद्धमानसस्य विचारविकलस्य स्वजनपोषणाय यथा कथंचिद्व्यापारं कुर्वतः पुरुषस्य 'पेच्चाओ' प्रेत्य मरणानन्तरमपि 'सुगई मु. गतिः स्वर्गापवर्गप्राप्तिरूपा ‘नो सुलहा' सुलभा न भवति । अपि तु तस्य नरकनिगोदादिपात एव भवति, अनेकविधारम्भसमारम्भादिसावधकर्माऽनुष्ठानात् । अत एव-'सुब्बए' सुव्रतः देशविरत्यादिव्रतयुक्तः पुरुषः 'एयाई' एतानि 'भयाई' भयानि नरकनिगोदादिगतिप्राप्तिरूपभयकारणानि 'पहिया' प्रेक्ष्य ज्ञपरिज्ञया परिज्ञाय 'आरंभा' आरंभात् सावधकर्माऽनुष्ठानात् 'विरमेज' विरमेत् प्रत्याख्यानपरिज्ञया परित्यजेदिति भावः ॥३॥ छोडकर मैं अकेला कैसे रहूंगा ? इस प्रकार सोचकर उनके प्रेमपाश में बंधकर धर्मका आचरण न करता हुआ, उन्हीं के साथ साथ संसार परिभ्रमण करता हैं और पुनः पुनः मृत्युको प्राप्त होता है।
इस प्रकार रागके बन्धन में जिसका मन बंधा हुआ है, जो विवेकसे रहित है तथा आत्मीय जनोंके पोषणके लिए चाहे जैसे कार्य करता है, उस जीव को मृत्युके पश्चात् स्वगे या मोक्ष रूप सदगति सुलभ नहीं होती। उसका नरक या निगोद में ही पतन होता है, क्योंकि वह अनेक प्रकारके आरंभ समारंभ आदि सावद्यकर्मोंका अनुष्ठान करता है। अतएव जो सुव्रत है अर्थात् देशविरति आदि चारित्रसे युक्त है, वह पुरुष नरक निगोद आदि दुर्गतियों की प्राप्ति के भयके कारणोंको ज्ञपरिज्ञासे जानकर सावद्यकर्मके अनुष्ठान को प्रत्याख्यान परिज्ञा से त्याग दे ॥३॥ વિચારધારાને કારણે તે તેમના પ્રેમપાશમાં જ જકડાયેલે રહીને ધાર્મિક પ્રવૃત્તિ કરતે નથી. પરિણામે તેમની સાથે તેને પણ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે, એટલે કે વાર વાર જન્મ મરણના દુઃખોનુ વેદન કરવું પડે છે. - આ પ્રકારે જેનું મન રાગના બન્ધનમાં જકડાયેલું છે, જે વિવેકથી રહિત છે અને આત્મીય જનના પિષણ માટે ગમે તેવાં કાર્યો કર્યા કરે છે, તે જીવને આ મનુષ્ય ભવન આયુષ્ય પૂરું થયા બાદ સ્વર્ગ અથવા મેક્ષની પ્રાપ્ત થતી નથી. મનુષ્ય ભવમાં તે માણસ અનેક આરંભ સમારંભ આદિ સાવદ્ય કૃત્ય કરવાને કારણે નરક અથવા નિગોદમાં જ ઉત્પન્ન થાય છે તેથી જેઓ સુંવ્રતસંપન્ન છે, એટલે કે જેઓ દેશવિરતિ આદિ ચારિત્રથી યુકત છે તેમણે નરક નિગદ આદિ દુર્ગતિઓની પ્રાપ્તિના કારણેને પરિણા વડે જાણીને સાવદ્ય કર્મોના અનુષ્ઠાનને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગ કરે જોઈએ. જે રે II
For Private And Personal Use Only