________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयाय बोधिनो टीका प्र. श्रु. अ. २ उ. १ भावदादिनाथकृतो निजपुत्रोपदेशः ५१९ णेजाहि' गृहं नयेयुः, 'जइ' यदि, परन्तु यदि 'जीवियं नावकंखए जीवित नावकांक्षेत् परन्तु यदि स साधुः असंयमजीवनं नावकांक्षेत् । तदा ‘णो लभंति' नोलभन्ते ‘ण संठवित्तए' न गृहेऽसंयमजीवने संस्थापयितुं शक्ष्यति । __अयं भावः-यदि संयमपरिपालनशीलं साधु साधु संबन्धिनः साधुसमीपमागत्य । साधु विषयभोगेन प्रलोभयेयुः । असफलाः सन्तः क्रुद्धा यष्टयादिना ताडयन्तो
यदि वा साधुं बंधयित्वा गृहं नयेरन् एतादृशं अनुकूलप्रतिकुलोपसर्ग कुर्युः । परन्तु एतादृशा अनुकूलप्रतिकूलोपसर्गद्वारा परिपीडितोऽपि साधु यदि असंयमजीवनं नाभिलपति, तदा तस्य परिवाराः तं साधुं स्वाधिकारे आनीय गृहे स्थापयितुं समर्था न भवन्ति । परमानन्दजनकं शारदचन्द्रवनिमल सुवेव सुधादुसंयमक्षीरसमुद्रशिशिरं निर्मलं जलं पीत्वा कामभोगरूपं क्षाराशुचिरूपं विषयजल को डि पातुमभिवांछेत् न कोपि इति ॥ १८ ॥ परन्तु साधु यदि असंयम जीवन की इच्छा न करे तो वे उसे पा नहीं सकते और न घर में रख सकते हैं।
तात्पर्य यह है-संयम का पालन करने की रुचिवाले साधु के सम्बन्धी यदि साधु के समीप आकर विषयभोगों का लालच देवें और जब उसमें सफल न हों तो क्रुद्ध होकर लकडी आदि से पीटने लगे या बाँधकर घर ले जाएँ अर्थात इस प्रकार का अनुकूल या प्रतिकूल उपसर्ग करे, तब भी अनुकूल और प्रतिकूल उपसर्गों द्वारा पीडित होकर भी साधु यदि असंयम जीवन की इच्छा नहीं करता है तो उसके परिवार वाले उस साधु को अपने अधिकार में लाकर घर में रखने को समर्थ नहीं हो सकते । परमानन्द को उत्पन्न करने वाले, शरत्कालीन चन्द्रमा के समान निर्मल, सुधा के समान सुस्वादु, क्षीरसागर के जल के समान शीतल और निर्मल जल को पीकर તેના હાથ પગ બાંધીને તેને પરાણે ઘેર લઈ જાય છે, પરંતુ અસંયમ જીવનની તે સાધુ ઈચ્છા જ ન કરે તો તેઓ તેને ઘરમાં પણ રાખી શકતા નથી.
તાત્પર્ય એ છે કે સંયમનું પાલન કરવાની રુચિવાળા સાધુના સંસારી સ્વજને સાધુની સમીપે આવીને તેને વિષય ભેગોની લાલચ આપે, અને તે રીતે તેને સમજાવવામાં નિષ્ફળ જ્યાથી ક્રોધે ભરાઈને તેને લાકડી આદિ વડે મારવા લાગી જાય અથવા બાંધીને ઘેર લઈ જાય, એટલે કે આ પ્રકારનાં અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો દ્વારા પીડિત થવા છતાં પણ જે સાધુ અસંયમી જીવનની ઈચ્છા કરે નહીં તે તેના સ્વજને પણ તે સાધુને પિતાના અધિકારમાં લઈને તેને પરાણે ઘરમાં રાખી શકવા ને સમર્થ થતા નથી, પરમાનંદ ઉત્પન્ન કરનાર, શરદઋતુના ચન્દ્રમાં જેવું નિર્મળ, અમૃત જેવું મીઠું, અને
For Private And Personal Use Only