________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५३०
सूत्रकृतागर ___ अथ द्वितीयाध्ययने द्वितीय उदेशकः प्रारभ्यते___ द्वितीयाऽध्ययनस्य प्रथममुद्देशमुपदेशप्रधानक परिसमाप्य द्वितीयोदेशकमारभते । प्रथमान्तरं द्वितीयस्य कथने प्रथमेन सह द्वितीयोद्देशकस्याऽये संवन्धः। प्रथमोद्देशके भगवताऽर्हता तीर्थकरेणाऽऽदिजिनेश्वरेण स्वपुत्रेभ्यों देशना दत्ता । स एव धर्मोपदेशोऽस्मिन् द्वितीयोदेशकेऽपि कथ्यते । अस्य सूत्रस्य प्रथमोद्देशीयसूत्रेण सहाऽयं संबन्धः । अनन्तरप्रतिपादितसूत्रविवेकवते पुरुषाय बाह्यद्रव्यस्वजनबन्धुबांधवसमारंभादीनां त्यागः प्रतिपादितः । अस्मिन् सूत्रे च आन्तरिकशत्रुमानादीनां त्यागः प्रतिपादितो भविष्यतीत्ययमेव विषयो द्वितीयोद्देशकस्याऽर्थाधिकारेऽपि सूचित इति । तदनेन संबन्धेन प्राप्तस्य द्वितीयो
दूसरे उद्देशे का प्रारंभद्वितीय अध्ययन के उपदेश प्रधान प्रथम उद्देश को समाप्त कर द्वितीय उद्देश आरम्भ करते हैं। प्रथम उद्देश के साथ दूसरे उद्देश का यह सम्बन्ध है-प्रथम उद्देशमें अर्हन्त भगवान् तीर्थकर आदि जिनेश्वर ने अपने पुत्रों को उपदेश दिया था। वही उपदेश इस दूसरे उद्देश में भी कहा जाता है।
__ प्रस्तुत सूत्र का प्रथम उद्देश के अन्तिम सूत्रके साथ यह सम्बन्ध है अनन्तर प्रतिपादित सूत्र में कहा गया था कि विवेकवान् संयमी बाह्यद्रव्य, स्वजन बन्धु बान्धव तथा समारंभ आदि का त्याग करे इस सूत्र में आन्तरिक शत्रुमान आदिका त्याग कहेंगे। यही विषय द्वितीय उद्देश के अर्थाधिकार में भी सूचित किया है। इस सम्बन्ध से प्राप्त द्वितीय उद्देश का यह प्रथम सूत्र
ઉદ્દેશાને પ્રારંભબીજા અધ્યયનને ઉપદેશપ્રધાન પહેલે ઉદ્દેશક પૂરે થયે હવે બીજા ઉદ્દેશકની શરૂઆત થાય છે. પહેલા ઉદ્દેશક સાથે આ બીજા ઉદ્દેશકને સંબંધ આ પ્રકાર છે પહેલા ઉદ્દેશકમાં અહંત ભગવાન તીર્થકર રાષભદેવ જિનેશ્વરે પિતાના સંસારી પુત્રોને જે ઉપદેશ આપ્યું હતું તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. બીજા ઉદ્દેશકમાં પણ એજ પ્રકારને ઉપદેશ કરવામાં આવે છે.
પ્રસ્તુત સૂત્રના પહેલા ઉદ્દેશકના છેલ્લા સૂત્રમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું હતું કે વિવેક યુકત સંયમીએ બાહ્ય દ્રવ્ય, સ્વજન, સમારંભ આદિને ત્યાગક રે જોઈએ. આ ઉદ્દેશકમાં આન્તરિક શત્રુ રૂપ માન આદિને ત્યાગ કરવાનું કહેવામાં આવશે બીજા ઉદ્દેશ કના અર્થાધિકારમાં પણ આ વિષયનું જ સૂચન કરાયું છે. પૂર્વ ઉદ્દેશક સાથે આ પ્રકારને
For Private And Personal Use Only