________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समया बोधिनी टीका प्र. श्रु.अ.२ उ. २ स्वपुत्रेभ्यः भगवदादिनाथोपदेशः
५५३
टीका
.... 'बहवे' बहवः अनेके एकेन्द्रियादयोऽनंताः 'पाणा' प्राणिनो जीवाः 'पुढो' पृथक पृथक् 'सिया' श्रिताः, इह संसारे निवासं कुर्वन्ति 'पत्तयं प्रत्येकं प्राणिषु 'समय' समतां समभावेन, 'समीहिया' समीक्ष्य, 'मोणपदं' मौनपदं संयमम् , 'उवहिए' उपस्थितः, पंडिए' पण्डिता सदद्विवेकवान् विशुद्धान्तःकरणः । 'तत्थ' तत्र-तेषां प्राणिनां घातात् । 'विरति' विरनिम् , 'अकासी' अकार्षीत् कुर्यादिति । दशविधप्राणानां धारणात् प्राणा इति पदेन प्राणिनः ज्ञायन्ते । अथवा धर्मधर्मिणोरभेदात् प्राणपदेन प्राणाऽऽधारस्य प्राणिनो ग्रहणं भवति ।
त एते प्राणिनः पृथिवीजलतेजोवायुवनस्पतिकायप्रभेदभिन्नाः । अथवा सूक्ष्मवादपर्याप्ता पर्याप्तनरकादिप्रभेदभिन्ना बहवो जीवाः इह संसारे सन्ति
-टीकार्थएकेन्द्रिय आदि अनन्त जीव पृथक् पृथक् इस संसार में वास करते हैं। प्रत्येक प्राणी पर समभाव रखकर संयम में उपस्थित हुआ विवेकवान् एवं विशुद्ध चित्तवाला मुनि उन प्राणियोंके घातसे निवृत्ति करे । जो दश प्रकारके प्राणोंको धारण करते हैं वे 'प्राणी कहलाते है अतः 'प्राण' इस पदसे प्राणी समझना चाहिए अथवा धर्म और धर्मी का अभेद होने से प्राणों के आधार 'प्राणी' ग्रहण कर लेना चाहिए। - ये प्राणी पृथिवीकाय, अप्काय, तेजस्काय, वायुकाय, वनस्पतिकाय और त्रसकाय आदि अनेक प्रकार के हैं। अथवा सूक्ष्म, बादर, पर्याप्त, अपर्याप्त, नारक आदिके उपभेदों से बहुत प्रकारके हैं । ये सब इस संसार में रहते हैं।
-टीએકેન્દ્રિય આદિ અનંત જીવે આ સંસારમાં અલગ અલગ વાસ કરે છે. પ્રત્યેક પ્રાણી પ્રત્યે સમભાવ રાખીને સંયમમાં ઉપસ્થિત, સત્ અસના વિવેક યુક્ત અને વિશુદ્ધ ચિત્તવાળા મુનિએ તે પ્રાણીઓની હિંસા ન કરવી જોઈએ. દસ પ્રકારના પ્રાણને જેઓ ધારણ કરે છે, તેમને પ્રાણી કહેવાય છે. તેથી પ્રાણુ આ પદને “પ્રાણું” નું વાચક સમજવું જોઈએ. અથવા ધર્મ અને ધમમાં અભેદ માનીને “પ્રાણું” પદ દ્વારા પ્રાણોના આધાર રૂપ “પ્રાણી પદ ગ્રહણ કરવું જોઈએ. A આ પ્રાણીઓના પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય આદિ અનેક પ્રકાર છે. અથવા સૂમ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, નારક આદિ ઉપભેદોની અપેક્ષાએ તેમના ઘણા પ્રકારે છે. તે બધાં પ્રાણીઓ આ સંસારમાં રહે છે. પિત પિતાના सू. ७०
For Private And Personal Use Only