________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५६९
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. २ उ. २ स्वपुत्रेभ्यः भगवदादिना थोपदेशः 'पुढे' केनचित् पृष्टः 'वयं' वचनम्, 'ण उदाहरे' नोदाहरेत् नैव सावद्यवचनं ब्रूयात् 'ण समुच्छे' नसमुच्छिन्द्यात् न समार्जनं कुर्याद् गृहस्य 'वर्ण' तृणम् 'न संवरे' न संस्तरेत् ।
रात्रिसमथापनाय वासार्थं गृहं गतः साधुः शून्यगृहस्य द्वारं नोवाटयेत् न वा पिधानं कुर्यात् । तत्र स्थितोऽन्यत्र स्थितो वा केनचित् धर्मादि मार्ग पृष्टः सावद्यवचनं न ब्रूयात् । जनकल्पस्तु निरवद्यामपि वाचं नोदाहरेत् । तथा गृहस्य संमार्जनादिकं नैव कुर्यात् । तथा आस्तरणार्थं तृणादिकमपि न संस्तरेव । किमुतवक्तव्यं कम्बलादीनाम् । यत्र तृणाद्युपधानमपि निषिद्ध सदद्यत्वेऽद्यतनीयसाध्वाभासा बहुमूल्यकम्वलादीनां संचयं शय्यार्थं कुर्वन्तीति
टीकार्थ
ज्ञान, दर्शन और चारित्र से सम्पन्न साधु शून्यगृहका द्वार बन्द न करे और न बन्द द्वारको खोले । किसीके पूछने पर सावद्यवचन न बोले घरको भी न झाडे और घासका भी विस्तर न बिछावे ।
तात्पर्य यह है after समय व्यतीत करने के लिए घर में गया साधु शून्यगृहका द्वार न खोले और न खुले द्वार को बंद करे । वहां या अन्यत्र स्थित साधुसे कोई धर्म का मार्ग पूछे तो साधु सावद्यवचन भी न बोले । तथा घरको झाडे नहीं । बिछौने के लिए तुण आदि भी न विछावे तो कम्बल आदि विछौने की तो बात ही क्या है ? जहां घास आदिका उपधान । सिरहाना, भी निषिद्ध किया गया है, वहां आजकलके Harare car के लिए बहुमूल्य कम्बल आदिका संचय करते हैं ।
-टीअर्थ -
જ્ઞાન, દર્શન અને ચારિત્ર સોંપન્ન સાધુએ શૂન્યગૃહનું દ્વાર ખંધ પણ કરવુ નહીં અને ખાલવું પણ નહીં કોઈ પણ વ્યક્તિ પૂછે, ત્યારે સાવદ્ય વચન બેલવા નહીં. તેણે ઘરને વાળવું પણ નહીં અને ઘાસનું બિછાનું પણ બિછાવવું નહીં.
આ કથનના ભાવાથ એ છે કે રાત્રિનો સમય પસાર કરવા માટે ઘરમાલિકની આજ્ઞા લઈને કોઈ ખાલી ઘરમાં રાત્રિવાસો કરવામાં આવે, ત્યારે સાધુએ તે શૂન્ય ઘરના દ્વાર બંધ પણ કરવા ન જોઈએ. અને ખાલવા પણ ન જોઈએ તે શૂન્ય ઘરમાં અથવા અન્યત્ર રહેલા સાધુને કોઈ વ્યકિત ધર્મના માર્ગ પૂછે, તો તે સાધુએ સાવદ્ય વચન ખેલવા જોઇએ નહીં તેણે તે ઘરને વાળવું ઝુડવું જોઇએ નહીં અને બિછાના માટે તૃણાદિ પણ બિછાવવા ન જોઈએ જે બિછાના માટે ઘાસ આદિ બિછાવવાના પણ નિષેધ છે, તેા કામળ આદિના તા નિષેધ જ હોય તેમાં નવાઇ શી છે. ! જ્યારે ઘાસ આદિના બિછાનાનો પણ નિષેધ છે, ત્યારે હાલના સાધુએ શય્યા નિમિત્તે બહુમૂલ્ય ફામળ
सू. ७२
For Private And Personal Use Only