________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्र
टीका'धम्मस्स' धर्मस्याऽहिंसादिप्रधानकस्य 'पारए' पारगः 'आरंभस्स' आरं भस्य 'अंतए' अन्तके 'ठिए' स्थितः पुरुषः । 'मुणी' मुनि भवति । धर्मस्य पारगामी पुमानेव मुनिवाच्यो भवति । न तु यथाकथंचित् वेषधारी मुनिः पारगामी भवति । 'ममाइणो' ममतावन्तः पुरुषाः गृहस्थाः, 'सोयंति य' परिग्रहम-शोचंतिं च चिन्तां कुर्वन्ति । 'णियं' स्वकीयम् 'परिग्गह' परिग्रहम् धनादिभृतं पुत्रादिकं वा, 'णो लब्भंति' नो लभते न प्राप्नुवन्ति । यः पुरुषः धर्मस्य पारगामी तथा आरम्भरहितः स मुनि भवति ममतावन्तो जीवाः परिग्रहार्थ शोचन्ति । तथा ते शोकं कुर्वाणा अपि परिग्रहं न प्राप्नुवन्ति । यथा स्वकीयां छायां तदनुगच्छन्नपि न लभते ।
टीकार्थ__अहिसा आदि जिस में प्रधान है ऐसे धर्मका पारगामी तथा आरंभ से रहित पुरुष मुनि कहलाता है अर्थात् धर्मका पारगामी पुरुष ही मुनि शब्द के द्वारा कहने योग्य होता है, केवल मुनिका वेषधारण करनेवाला चाहे जो पुरुष मुनि नहीं कहला सकता । ममतावान् गृहस्थ अपने परिग्रह धनादि या पुत्रादि के लिए चिन्ता करते हैं। लेकिन उसे प्राप्त नहीं कर पाते हैं । तात्पर्य यह है कि जो पुरुष धर्म का पारगामी होता है और आरंभसे रहित होता है, वही मुनि हो सकता है । ममतावाले पुरुष परिग्रह के लिए शोक करते हैं, मगर शोक करते हुए भी वे परिग्रह को प्राप्त नहीं कर सकते हैं । जैसे अपनी छाया के पीछे पीछे दौडनेवाला छाया को नहीं पा
-टीઅહિંસા આદિ જેમાં પ્રધાન છે એવા ધર્મમાં પારંગત અને આરંભથી રહિત પુરુષ જ મુનિ ગણાય છે. એટલે કે ધર્મમાં પારંગત હોય અને આરંભને જેણે ત્યાગ કર્યો હોય એવા પુરુષને જ “મુનિ” કહી શકાય છે. કેવળ મુનિને વેષ ધારણ કરી લેવાથી જ. “મુનિ” બની શકાતું નથી, મમત્વ (મૂછભાવ) વાળા પુરુષે પોતાના પરિગ્રહને માટે (ધન, ધાન્ય, પુત્ર, કલત્ર આદિ પરિગ્રહને માટે) ચિન્તા કર્યા કરે છે, પરંતુ તેઓ તેને પ્રાપ્ત કરી શકતા નથી.
' આ કથનને ભાવાર્થ એ છે કે જે પુરુષ ધર્મને પારગામી હોય છે, અને આરંભથી રહિત હોય છે, તે પુરુષ જ મુનિ થઈ શકે છે, મમતાભાવવાળા પુરુષે પરિગ્રહને માટે ‘ચિહ્નિત રહે છે, પરંતુ તે છતાં પણ તેઓ ધનાદિ પરિગ્રહને પ્રાપ્ત કરી શકતા નથી. જેવી રીતે પિતાના પડછાયાને પકડવા માટે પડછાયાની પાછળ દોડતે પુરુષ પડછાયાને
For Private And Personal Use Only