________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सार्थ बोधिनी टीका प्र. अ. अ. २ उ. २ निजपुत्रेभ्यः भगवदादिनाथोपदेशः ५३५ तिरस्करोति निन्दतीत्यर्थः, स संसारे संसारे 'महं महत् चिरकालपर्यन्तम् परिवत्त ' परिवर्तते परिभ्रमति, 'अदु' अथवा 'इंखिणिया निन्दा परनिन्दा | 'पाविया' पापिका पापोत्पादन कर्त्री ' इति संखाय' इति एवं संख्याय ज्ञात्वा 'मुणि' मुनिः, 'ण मज्ज नः माद्यति मदं न करोति, सर्वथा मदरहितो भवति । यः अविवेकी पुरुषोऽन्यं तिरस्करोति स परतिरस्कारजनित कर्मप्रभावेण चातुर्गतिकसंसारं घटीयंत्रन्यायेन परिभ्रमति ।
अतः परनिन्दा पापोत्पादिका भवति । अथवा परनिन्दा निन्दाकारिण पुमांसं नीचस्थानेषु पातयति । तत्रेहलोके परनिंदा दोषजनिकेत्यत्र सूकरो दृष्टान्त: खरोवा । तदुक्तमन्यत्र -:
'परीवादात् खरो भवति श्वा वै भवति निन्दकः इति ।
परिभ्रमण करता रहता है । अथवा पराई निन्दा पाप उत्पन्न करने वाली है, ऐसा जानकर मुनि मद नहीं करता, मद (अहंकार) से सर्वथा रहित होता है । जो अविवेकी पुरुष अन्य का तिरस्कार करता है वह परतिरस्कार से उत्पन्न होने वाले कर्मके प्रभाव से चार गतिवाले संसार में अरहर की भाँति घूमता है । अतएव परनिंदा पापजनक है । अथवा परनिन्दा निन्दा करने वाले पुरुष को नीच स्थानों में गिराती हैं । इस लोक में निन्दा दोषों को उत्पन्न करने वाली है, इस विषय में शुकर या गधे का दृष्टान्त है । अन्यत्र कहा भी है - "परीवादात् खरो भवति" इत्यादि ।
'दूसरे का तिरस्कार करने से मनुष्य गर्दभवनता है और निन्दा करने वाला कुत्ता के रूप में जन्म लेता है ।'
રહે છે. પરની નિન્દા પાપજનક છે, એવું જાણીને મુનિ મદ કરતા નથી. તે મદથી (öહંકારથી ) સ`થા રહિત થઇ જાય છે. જે અવિવેકી પુરુષ અન્યના તિરસ્કાર કરે છે’ તે તિરસ્કારથી ઉત્પન થયેલાં કાઁના પ્રભાવથી ચાર ગતિવાળા સંસારમાં રહેટની જેમ પિરામણ્ કર્યા કરે છે. તેથી જ પરિનન્દાને પાપજનક માનીને વિવેકી પુરુષે તેને પરિ ત્યાગ કરવા જોઈએ. અથવા પરિન્દા કરનાર માણસે નરક નિગેાદ તિય ચ આદિ નીચ સ્થાનામાં ઉત્પન્ન થાય છે. આ લોકોમાં નિંદા દોષોને કરનારી છે. આ વિષયનું પ્રતિપાદન કરવા માટે સૂકર (સુઅર ) અથવા ગર્દભનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે. કહ્યું પણ છે કે "परीवादात् खरो भवति" इत्यादि
* કોઇને તિરસ્કાર કરવાથી મનુષ્ય ગભ રૂપે ઉત્પન્ન થાય છે અને નિન્દા કરનાર માણસ કૂતરા રૂપે ઉત્પન્ન થાય છે.“
For Private And Personal Use Only