________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
५३८
सूत्रकृतस्ये
(य) (च) (जेवि) योपि (पेसग पेसए) प्रेष्यप्रेष्यः (सिया) स्यात् तयोः (जो ) यः कोsपि (मोणपर्य) मौनपदं संयममार्गे, ( उवद्विए) उपस्थितः सोपि (गो) न= नैव ( लज्जे ) लज्जेत=लज्जां नैव कुर्यात् किन्तु (सया) सदा-सर्वस्मिन्नेव काले 'समयं चरे' समतां चरेत् = समभावे विचरेदिति ||३||
टीका
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'जे यावि' यश्चापि यः कश्चित, 'अणायगे' अनायकः, नायकरहितः स्वयं सर्वसमर्थचक्रवर्त्यादिः । 'जे वि य' यश्चापि 'पेसगपेसए सिया' प्रेप्यप्रेष्यो दासस्यापि दासो भवेत् । तयोर्मध्ये कोऽपि 'जे' यः 'मोणपर्यं, मौनपदं = संयममार्गम् ' उवट्टिए' उपस्थितः, संयममार्ग प्राप्तः, सन् 'णो लज्जे, नो लज्जेत, कथमपि न लज्जां कुर्यात् । किन्तु 'सया, सदा 'समय, समताम्, चरे=चरत् समभावेन विहरणं कुर्यात् । काऽन्येषां कथा, यदि नायकरहितः चक्रवर्त्ती भवेत्, अथवा दासस्य दासो भवेत् । एवं भूतोऽपि संयमं प्रति उपस्थितो भवेत्, सोऽप्यलज्जितउत्कर्षापकर्षयोर्विचारं हित्वा परस्परं वन्दनाऽनुवन्दनादिकं कुर्यात् ।
(समर्थ) है और जो दास का भी दास है वह संयममार्ग में उपस्थित होकर लज्जा न करे किन्तु सदैव समभाव में विचरण करे || ३ ||
टीकार्थ
जो स्वयं समर्थ चक्रवर्ती आदि है अथवा जो दास का भी दास है, वह संयममार्ग में प्राप्त होकर किसी भी प्रकार लज्जा न करे किन्तु सदा समता धारण करे । औरों की तो बात ही क्या, यदि नायक रहित चक्रवर्त्ती हो, अथवा दास का भी दास हो ? ऐसा होकर भी जो संयम के गति उपस्थित है, वह लज्जित न होकर अर्थात् अपने उत्कर्ष (ऊँचा ) और अपकर्ष (नीचा) के विचार को त्याग कर परस्पर वन्दनादि करे । જેએ દાસના પણ દાસ છે, તેમણે સયમમાર્ગ માં ઉપસ્થિત થઇને કઈ પણ પ્રકારે લજ્જા ભાવ ધારણ કરવા જોઇએ નહીં, પરન્તુ સદૈવ સમભાવમાં (સમતા ભાવમાં) વિચરવુ જોઈ એ.
- अर्थ
-
જેએ પેાતે સમ ચક્રવતી આદિ છે, અથવા જેએ દાસના પણ દાસ છે, એવાં પુરુષાએ સંયમના માર્ગે વિચરણ કરતાં કોઈ પણ પ્રકારે લજ્જા અનુભવવી જોઇએ નહીં, પરન્તુ સદા સમતા ભાવ ધારણ કરવા જોઈ એ. જો નાયક રહિત ચક્રવતી આદિને અથવા દાસના દાસને પણ આ પ્રકારના આદેશ છે, તેા અન્યની તે વાત જ શી કરવી. આ કથન દ્વારા એ વાતનુ પ્રતિપાદન કરવામાં આવ્યુ છે કે સંયમને માગે વિચરતા સાધુએ પેાતાના સાંસારિક ઊંચા દરજ્જાને! વિચાર કર્યા વિના પરસ્પરને વંદ્રાદિ કરવા જોઈ એ, એમ કરતાં તેણે સંકોચ કે શરમ અનુભવવા જોઇએ નહીં.
For Private And Personal Use Only