________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५४२
सूत्रकृताङ्गसो गमनयोग्यो वा विवेकयुक्तः आमरणं संयमानुष्ठानं कुर्यात् तदुक्तम्-'आसुप्ते : रामृतेः कालं नयेत्संयमचिन्तया, चतुविशदतिशयसंपन्नपंचत्रिंशद्वाणीगुणगणसमलंकृततीर्थकरादिभिः सर्वदेव कोमलाक्षरेण विनेयाः उपदिष्टाः यत् असंयतो नैव विहरेदिति तदेव ज्ञातव्यम् तदुक्तमन्यत्रापि... "किं वस्तु विज्ञेयतया प्रदिष्टं यदाश्रितः संयममेव तिष्ठेत् ।
त्रिकाली विनयेन वारितः पदात्पदं नैव चलेदसंयतः ॥२॥ गा ४॥
प्रकार रागद्वेष से रहित, मुक्तिगमन के योग्य मुनि विवेक से युक्त होकर मृत्यु. पर्यन्त संयम का पालन करे। कहा भी है "आसुप्तेरामृतेः कालम्" इत्यादि ।
'जब तक मृत्यु न आ जाय तबतक संयम के चिन्तन (आराधन) में ही काल व्यतीत करे ।' चौतीस अतिशयों से सम्पन्न और वाणीके पैंतीस गुणों से सुशोभित तीर्थकर भगवान् आदिने सर्वदा ही कोमल वचनों द्वारा शिष्यों को उपदेश दिया है कि संयमरहित होकर नहीं विचरना चाहिए, यही जानना चाहिए । अन्यत्र भी कहा है-'किं वस्तु विज्ञेयतया प्रदिष्टं-इत्यादि ।
. 'ऐसी कौनसी वस्तु जानने योग्य कही है, जिसका आश्रय लेने से साधु संयम में ही स्थिर रहे ? त्रिकालदर्शी प्रभुने विनय से निवारण किया हैं अर्थात् कोमल वचन से कहा है कि असंयमी होकर एक पग भी नहीं चलना चाहिए। अर्थात् प्रतिक्षण संयम में ही स्थिर रह कर विचरना चाहिए ॥ અધ્યવસાયથી યુક્ત થઈને સંયમનું પાલન કરવું જોઈએ. આ પ્રકારે રાગદ્વેષથી રહિત, મુક્તિગમનને વેગ્ય મુનિએ સત્ અસતને વિવેકથી યુક્ત થઈને મૃત્યુપર્યન્ત સંયમનું पासन ४२ न. ४ह्यु ५६ छ - 'आसुप्तेरामृतेः कालम् त्या- 'orयां सुधी મૃત્યુ ન આવે ત્યાં સુધી મુનિએ સંયમના ચિન્તન (આરાધન)માં જ કાળ વ્યતીત કરે જોઈએ ત્રીસ અતિશયેથી સંપન્ન અને વાણીના પાંત્રીસ ગુણોથી સુશોભિત એવાં તીર્થકર ભગવાને સર્વદા કોમળ વચને દ્વારા શિષ્યને એ ઉપદેશ આપે છે કે સંયમથી રહિત થઈને વિચારવું જોઈએ નહી અન્યત્ર પણ એવું કહ્યું છે કે
'कि वस्तु विज्ञयतया प्रदिष्ट' त्याह
એવી કઈ વસ્તુ જાણવા યોગ્ય કહી છે કે જેને આશ્રય લઈને સાધુ સંયમમાં સ્થિર રહે! આ પ્રશ્નને ત્રિકાળદેશી પ્રભુએ પિતાની કેમલ વાણી દ્વારા આ પ્રમાણે ઉત્તર આપે છે.
- “અસંયમી થઈને ડગલું પણ ચાલવું જોઈએ નહી” એટલે કે સદા સંયમમાં જ સ્થિર રહીને વિચારવું જોઈએ છે !
For Private And Personal Use Only