________________
Shri Mahavir Jain Aradhana Kendra
५४४
www.kobatirth.org
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अन्वयार्थ:
( मुणि) मुनि: कालत्रयवेत्ता माहणे माहनः (दूरं) दूरं दूरवर्तित्वात् इमं मोक्षम् अथवा दूरं दीर्घकालम् (तहा) तथा (तीतं) अतीतम् अणागयं अनागतम् (धम्मं ) धर्मम् स्वभावं जीवानामुच्चावचस्थानं - गतिलक्षणम् (अणुपस्सिया) अनुदृश्य-पर्यालोच्य, (परुसेहिं) परुषैर्दण्डादिभिः वाग्भिर्वा (पुट्ठे ) स्पृष्टः ताडितोऽपि (अवि हणू) अपिहन्यमानः मार्यमाणोपि (समयंमि) सयमे = इत्यर्थः, (यह ) रीयते जिनोक्तमार्गेणैव गच्छतीत्यर्थः ॥ ५ ॥
सूत्रकृताङ्गसूत्रे
- टीका
'मुणी' मुनिः = जिनाज्ञापालकः 'माहणे' माहनः कमपि जीवं माहन माहनेत्युपदेशकः, 'दूर' दूरम् अभूतकर्मनिर्जराणां दरमिव दरं मोक्षम् 'तहा' तथा 'तीतं अतीतम् = भूतकाले कर्मवशत एव परिभ्रमणं कृतम्, अथ च ' अणागयं ' -अन्वयार्थ
माहन मुनि दूर अर्थात् मोक्ष या दीर्घकाल को तथा अतीत और अनागत धर्मको जीवों के ऊच नीच स्थानों में जाने रूप स्वभाव को जान कर, कठोर दंड आदि या वचनों से ताडित होकर भी या मारा जानेपर भी संयम में ही विचरता है ||५||
टीकार्थ-
जिन भगवान् की आज्ञाका पालन करने वाला तथा किसी भी जीवको मत मारो ऐसा जीवदया का उपदेश देने वाला साधु, जिनके कर्मों की निर्जरा नहीं हुई है उनके लिये दूर अर्थात् मोक्ष को जानकर तथा अतीतकाल में कर्म के अधीन होकर ही संसार परिभ्रमण किया है और भविष्य
- सूत्रार्थ -
માહણ (મુનિ) દૂર એટલે કે મેાક્ષને અથવા દી કાળને તથા અતીત અને અનાગત ધર્મને-જીવના ઊંચ અને નીચ સ્થાનામાં ગમન કરવા રૂપ સ્વભાવને જાણીને, ભય'કર દંડથી અથવા કઠોર વચનપ્રહારેથી અથવા મારના કે માતા ભય અતાવવાથી પણ સંય મના માર્ગે થી વિચલિત થતા નથી.
પા
For Private And Personal Use Only
- टीअर्थ
જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન કરનારા તથા ” કોઇ પણ જીવની હિંસા ન ४श,” ” એવા દયાનો ઉપદેશ આપનારા સાધુ ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ સંયમનુ પાલન કર્યાં જ કરે છે. તેનુ કારણ એ છે કે તે આ વાતને બરાબર સમજતા હોય છે કે જેમના કર્મોની નિર્જરા થઈ નથી. તેમને માટે મોક્ષ દૂર છે, આ જીવે પૂર્વપાર્જિત ફને કારણે ભૂતકાળમાં સંસારપરિભ્રમણ કર્યુ છે, અને ભવિષ્યકાળમાં પણ કર્માંત
C+