________________
Shri Mahavir Jain Aradhana Kendra
.५२६
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अन्वयार्थः
( तम्हा) तस्मात् यस्मात् मातापित्रादिष्वासक्ताः पापं कुर्वन्ति तस्मात् 'दवि' द्रव्यो मुक्तिगमनयोग्यः साधुः सत् त्वम् (इक्ख ) ईक्षस्व पर्यालोचयेत्यर्थः, एवं (पंडिए) पंडितः सदसद्विवेकयुक्तः, ( पाचाओ) पापात् पापजनकानुष्ठानात्, ( विरए) विरतः निवृत्तो भूत्वा (अभिनिव्बुडे) अभिनिर्वृतः शांतोभूयाः इत्यर्थः ' यतः (वीरे) वीराः कर्मविदारणे समर्थाः पुरुषाः (म्हाविहि) महावीथीम् = महामार्गमित्यर्थः, ( पण ए) प्रणताः प्रहीभूता भवन्ति प्राप्नुवन्तीत्यर्थः, (सिद्धिप) सिद्धिपथम् (याउयं) नेतारम् (धुवं ) ध्रुवम् निश्चलमिति ॥ २१ ॥ टीका
"
हे शिष्य ! इस कारण होकर विचार करो । सत्
सूत्रकृताङ्गसूत्रे
हे शिष्य ! 'तम्हा' तस्मात्कारणात् 'दवि' द्रव्यम्, मोक्षगमनयोग्यः : यद्वा रागद्वेषरहितो भूत्वा त्वम् 'इक्ख' ईक्षस्व विचारय विवेकबुद्धया, 'पंडिए' पण्डितः,
अन्वयार्थ
माता पिता आदि स्वजनो में आसक्त पुरुष पापका उपार्जन करते हैं, इस कारण मुक्तिगमन के योग्य मोक्षाभिलाषी साधु विचार करे सत् और असत् के विचार से युक्त तथा पापजनक कार्यों से विरत होकर शान्त हो, क्योंकि कमका विदारण करने में समर्थ पुरुष महामार्गको प्राप्त करते हैं । वह महामार्ग सिद्धिका पथ है, मोक्षकी ओर ले जाने वाला है ध्रुव और निश्चित है ॥२१॥ टीकार्थ
मोक्षगमन के योग्य अथवा रागद्वेष से रहित असत् के विवेकसे युक्त मेधावी मुनि पाप से
- सूत्रार्थ
માતા, પિતા આદિ સ્વજનામાં આસક્ત થયેલે પુરૂષ પાપનું ઉપાર્જન કરે છે. આ કારણે મુકિતગમનને પાત્ર, મેાક્ષાભિલાષી સાધુએ વિચાર કરવા જાઇએ. સત્ અને અસના વિવેકથી યુક્ત થઈને તેણે પાપજનક કાર્યાથી નિવૃત્ત થવુ જોઇએ અને કાયાદિના ત્યાગ કરીને સમતા ભાવ ધારણ કરવા જોઇએ. કારણ કે જેઓ કંતુ વિદ્યારણ કરવાને સમર્થ હોય છે, તે પુરુષો મહામાર્ગને પ્રાપ્ત કરે છે. તે મહામાગ સિદ્ધિના માર્ગો છે અને મેક્ષધામમાં લઈ જનારા નિશ્ચિત માર્ગ છે.
- टीअर्थ -
For Private And Personal Use Only
હું શિષ્યા! તે કારણે મેક્ષગમનને પાત્ર થઇને અથવા રાગદ્વેષના ત્યાગ કરીને વિચાર કરો. સત્ અસા વિવેકથી યુકત મેધાવી મુનિએ પાપકર્માથી વિરત (નિવૃત્ત) થવું જોઇએ