________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५२४
सूत्रकृताङ्गसूत्रों अन्येषु मातृपितृकलत्रादिषु मूछिताः गृद्धिभावं गताः, 'मोह जति' मोहं यान्तिअसंयमानुष्ठाने मोहं प्राप्नुवन्ति । तथा 'विसमेहिं विसमं गाहिया' विषमैः मोहग्रस्तमातापितृकलत्रादिभिः विषमं असंयमसंसारभावं ग्राहिताः स्वीकारिताः 'पुणो पावेहिं पगम्भिया' पुनः पापेषु प्राणातिपाताद्यष्टादश पापेषु प्रगल्भिताः आसक्ता भवंति, पुनरपि पापकर्माचरणे धृष्टतां प्राप्ता भवंति पापकर्मकुर्वाणा अपि न लज्जन्ते कश्चिदल्पबुद्धिरसंयतः पुरुषः मातृपितृप्रभृतिस्वजनोपदेशमवाप्य तेष्वेव संसारसहायकपरिवारेषु मूच्छितो भवति, स असंयमी असंयतपुरुषैरसंयम ग्राहितोः पुनरपि पापकर्मण्येव संसक्तो भवति । रागद्वेषादीनां प्रबलसंस्कारबलात् पुनः संसारे एव पततीति भावः ॥ २० ॥
-टीकार्थसर्वविरति संयम से रहित, साधुता में अपरिपक बुद्धिवाले कायर पुरुष माता पिता पत्नी आदि में मूर्छित होकर मोहका प्राप्त हो जाते हैं। विषम अर्थात् माता पिता कलत्र आदि के द्वारा उन्हे पुनः असंयम ग्रहण करवा दिया जाता है। ऐसे पुरुष फिर से प्राणातिपात आदि अठारह प्रकार के पाप करने में धृष्ट बन जाते हैं अर्थात् पापकर्म करते हुए लज्जित नहीं होते हैं। तात्पर्य यह है कि कोइ अल्प बुद्धि असंयमी पुरुष माता पिता आदि स्वजनो का उपदेश पाकर उन्ही में-संसार के सहायक परिवार में मूच्छित हो जाता है । उस असंयमी पुरुष पुनः असंयम ग्रहण करवा देते हैं और वह पुनः पापकर्म में आसक्त हो जाता है। अर्थात् वह रागद्वेष के प्रबल संस्कार के बल से पुनः संसार में ही पड जाता है अर्थात् संयम से भ्रष्ट हो जाता है ॥२०॥
-टीસર્વવિરતિ રૂપ સંયમથી રહિત, અપરિપકવ બુદ્ધિવાળો, સંયમનું માહાસ્ય નહીં સમજનારે તે કાયર પુરૂષ માતા, પિતા, પત્ની આદિમાં મૂર્શિત થઈને મેહને વશ થઈને સંયમને પરિત્યાગ કરે છે. વિષમ એટલે કે માતા, પિતા, પત્ની આદિ દ્વારા તેને ફરી અસંયમને માર્ગે લાવી દેવામાં અવાય છે, એ પુરૂષ ફરી પ્રાણાતિપાત આદિ ૧૮ પ્રકારનાં પાપકર્મોમાં ધૃષ્ટ બની જાય છે, એટલે કે એવાં પાપો સેવતા લજજા અનુભવ નથી. તાત્પર્ય એ છે કે કેઈ અલ્પબુદ્ધિ, અસંયમી પુરૂષ માતા, પિતા આદિ સ્વજનેને પૂર્વોક્ત ઉપદેશ સાંભળીને તેમનામાં જ (સંસારના સહાયક પરિવારમાં આસકત થઈ જાય છે. તે સાધુને તેઓ ફરી અસંયમ ગ્રહણ કરાવે છે. એટલે કે ફરી ગૃહસ્થાવાસમાં પ્રવેશ કરાવે છે. અને આ પ્રકારે ગૃહસ્થાવાસમાં પાછા ફરે તે પુરૂષ ફરી પાપકર્મોમાં આસકત થઈ જાય છે. એટલે કે રાગદ્વેષના પ્રબળ સંસ્કારને પ્રભાવથી ફરી સંસારના મેહમાં ફસાઈ જઇને પાપકર્મ માં પ્રવૃત્ત થઈ જાય છે. એટલે કે તે સંયમના માર્ગ થી ચૂત થઈને સંસારના માયામાં ફરા ફસાઈજાય છે. ર૦૧
For Private And Personal Use Only