________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेशः ४८३
-टीकार्थ'जे यावि' ये चापि 'बहुस्सुए' बहुश्रुताः अनेकशास्त्रार्थपारगाः 'सिया' स्यु भवेयुः । तथा 'धम्मिणमाहणभिक्खुए' धार्मिकब्राह्मणभिक्षुका:-धार्मिकाःधर्माचरणशीलाः, ब्राह्मणाः, भिक्षुका:-भिक्षाचरणशीलाः शाक्यादयः, 'सिया' स्युभवेयुः, तेऽपि 'अभिणूमकडेहिं मूच्छिए' अभिच्छादककृतच्छिताः-अभिआभिमुख्येन 'शूम' इति-कर्ममाया वा तादृश कर्मणा माया वा तत्कृतेषु जिनमतविपरीतसावद्यानुष्ठानेषु मूच्छिताः गृद्धाः सन्तः 'ते' ते 'तिव्वं' तीव्र 'कम्मेहि' कर्मभिः ज्ञानावरणीयाद्यष्टकर्मभिः 'किच्चइ' कृत्यन्ते-छियन्ते नानाप्रकारकदुःखमनुभवन्तीत्यर्थः ।
__ अयं भावः-मायामयकर्मानुष्ठाने आसक्तपुरुषाः यदि बहुश्रुताः स्युः, ब्राह्मणाः धर्माचरणशीलाः भिक्षुका वा भवेयुः ते सर्वेऽपि स्वकृतकर्मभिः पीडयन्ते एव । सावद्यकर्मभिः केषामपि विमुक्तिन भवतीति भावः ॥७॥
-टीकार्थ__ जो अनेक शास्त्रों के अर्थ मे पारंगत हैं, जो धर्माचरण शील हैं, ब्राह्मण हैं या भिक्षा पर निर्वाह करने वाले शाक्य आदि हैं, वे 'शूम' अर्थात् कर्म या माया से किये आचरण में मूञ्छित हैं या जिनमत से विपरीत सावद्यअनुष्ठानों में गृद्ध है, वे ज्ञानावरण आदि आठ तीव कर्मों द्वारा पीडित होते हैं नाना प्रकारके दुःखोका अनुभव करते हैं।
तात्पर्य यह है कि मायायुक्त कर्मों के अनुष्ठान में आसक्त पुरुष यदि बहुश्रुत हों ब्राह्मण, हों धर्माचारी या भिक्षाजीवी हो तो भी वे अपने किये कर्मों से पीडित होते ही हैं ।। ७॥
- टीर्थ - જે જે માયયુકત આચરણમાં પૃદ્ધ હોય છે, એટલે કે જેઓ જિનમત કરતાં વિપરીત સાવધ અનુષ્ઠાનમાં મૂછિત (આસકત) હોય છે, તેઓ ચાહે અનેક શાસ્ત્રોના અર્થમાં પાંરગત હેય, ચાહે ધર્મનું આચરણ કરનારા હેય ચાહે બ્રાહ્મણ હોય, ચાહે ભિક્ષા દ્વારા નિર્વાહ કરનાર શાક્ય આદિ ભિક્ષુકે હોય, પરંતુ તેમને જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના તીવ્ર કર્મો દ્વારા પીડિત થવું પડે છે. તે કમેને કારણે તેમને વિવિધ દુઃખનું વેદન કરૂં પડે છે. આ કથનને ભાવાર્થ એ છે કે માયાયુકત કર્મોના અનુષ્ઠાનમાં આસક્ત પુરુષ ભલે પંડિત હોય, કે ભલે બ્રાહ્મણ હોય, કે ભલે ધર્માચારી અથવા ભિક્ષાવી હોય, પણ તેને પિતાના કર્મો દ્વારા પીડિત થવું જ પડે છે. ૭
For Private And Personal Use Only