________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समया बोधिनी टीका प्र. . अ. २ उ. १ भगवादनाथकृतो निजपुत्रोपदेशः . ५०७
टीका'व' इव यथा 'लेवव' लेपवत्-गोमयमृत्तिकादिलेपविशिष्टम्, 'कुलिय' कुडयम्-भित्तिः तां 'धूणिया धूत्वा, विधूय जलादिना प्रक्षाल्य । यथा गोमयमृत्तिकादि संपादितलेपविशिष्टं कुडयादिकं धूत्वा लेपरहितं सत्, अतिशयेन कुडयं' कृशतरं भवति तथा 'अणसणाइहि अनशनादिभिः द्वादशप्रकारकतपोभिः, 'देह देह-शरीरं स्वकीय 'किसए कृशयेत्-तपोनुष्ठानेनापचितमांसशोणितं कुर्यात् तथा शीतोष्णादि सहनं च कुर्यात् । मांसशोणितादीनामपचये कर्ममलस्याप्यपचयसंभवात् । तथा 'अविहिंसामेव' अविहिंसामेव, विविधा अनेकप्रकारिका हिंसा विहिंसा, न विहिंसा अविहिंसा तादृशीमविहिंसामेव पालयेत् । कुतः षट्काय
अहिंसा का ही आचरण करे । सर्वज्ञ भगवान् ने यही परीषह विजय और अहिंसा रूप अनुकूल धर्म कहा है ॥१४॥
टीकार्थ__जैसे गोबर मिट्टि आदि के लेपसे युक्त भित्ति (दीवार) को लेप हटाकर के उत्पन्न कमजोर करदिया जाता है, उसी प्रकार अनशन आदि बारह प्रकार के तपश्चरण से शरीर को भी कुश कर देना चाहिए । अर्थात् शरीर के बढे हुए रुधिर मांस को तपस्या के द्वारा सुखा देना चाहिए और सर्दी गर्मी आदि के परीषहों को सहन करना चाहिए । मांस और रुधिर की कमी होनेपर कर्म मल की भी कमी होना संभव है। विविध प्रकार की हिंसा विहिंसा कहलाती हैं। विहिंसा का अभाव अविहिंसा है। उस अविहिंसा का
કરવું જોઈએ. સર્વજ્ઞ ભગવાને પરીષહ વિજ્ય અને અહિંસાને જ મોક્ષને માટે અનુકૂળ ધર્મ કર્યો છે . ૪
____ - -- જેવી રીતે છાણ, માટી આદિના લેપથી યુક્ત દીવાલ પરથી તે લેપને દૂર કરવાથી દીવાલને કમજોર કરી નાખવામાં આવે છે, એ જ પ્રમાણે અનશન આદિ બાર પ્રકારના તપશ્ચરણ વડે શરીરને પણ કૃશ કરી નાખવું જોઈએ. એટલે કે શરીરમાં વધી ગયેલા રકત અને માંસને તપસ્યા દ્વારા સુકવી નાખવા જોઈએ; અને ઠંડી, ગરમી આદિ પરીષહને શાન્ત ભાવે સહન કરવા જોઈએ. માંસ અને રુધિર ઘટી જવાથી કર્મમળ પણ ઘટી જવાને સંભવ રહે છે.
વિવિધ પ્રકારની હિંસાને વિહિંસા કહે છે. વિહિંસાનો અભાવ હવે તેનું નામ અવિહિંસા છે. સાધુએ તે અવિહિંસાનું (દયાનું પાલન કરવું જોઈએ. છકાયના જીવોના
For Private And Personal Use Only