________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतारले -टीकाहे विवेकि पुरुष ! 'जययं' यतमान:- यतमानो त्वं 'जोगव' योगवान् समितिगुप्तिभ्यां युक्तः सन् 'विहराहि' विहर विचर, कस्मात् समितिगुप्तिभ्यां युक्त एव तथा प्रयत्नवता भाव्यमित्यत आह-'अणुपाणा' अनुप्राणाः- यस्मात् सूक्ष्मप्राणिभिरिद्रियाऽग्राहयुक्ताः पंथा! पन्थानः मार्गाः 'दुरुत्तरा' दुरुतराः, उपयोगमन्तरेण गन्तुमशक्याः भवन्ति कथं तहि एतादशो मार्गः संचरितुं शक्यो भविष्यति, तत्राह 'अणुसासणमेव' अनुशासनमेव, “जयं चरे जयंचिट्टे' जयमासे जयं सए जयं मुंजतो भासंतो पावं कम्मं न बंधइ' ॥१॥ इति शास्त्रोक्ताज्ञानुसारणैव 'पक्कमे प्रक्रामेत् संयमस्याऽष्ठानं कर्तव्यम् शाखाजानुसारेणैव संयमपालनं विधेयम् न स्वबुद्धिकल्पिताचारेणेति । - ननु कथं कोऽपि भगवद्वचने विश्वास करिष्यति आप्तत्वस्य भगवत्यनि
-टीकार्थहे विवेकवान् पुरुष ! तू यतना करता हुआ योगवान् अर्थात् समिति और गुप्ति से युक्त होकर विचर । यतनावान् और योगवान् क्यों होना चाहिए ? इस का उत्तर यह है कि इन्द्रियों से ग्रहण न होने योग्य अत्यन्त सूक्ष्म जीवों से व्याप्त मार्ग होते हैं । उन पर उपयोग के विना चलाना शक्य नहीं है । ऐसे मार्ग पर शास्त्रोक्त विधि के अनुसार ही चलना चाहिए शासोक्त विधि यह हैं-'यतनापूर्वक चलना चाहिए, यतनापूर्वक ठहरना चाहिए, यतनापूर्वक बैठना चाहिए । यतनापूर्वक आहार करना चाहिए और यतमापूर्वक निर्वद्य भाषण करनेवाला पुरुष पापकर्म नहीं बाँधता' अर्थात् संयम
- Nt - હે વિવેકવાન પુરુષ! તું યતનાપૂર્વક અને યેગવાન (પંચ સમિતિ અને ત્રણ ગુમથી યુક્ત) થઈને વિચર. યતનાવાન અને વેગવાન શા કારણે થવું જોઈએ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે ઇન્દ્રિ દ્વારા ગ્રહણ ન કરી શકાય એવાં અત્યંત સૂક્ષમ થી માર્ગ વ્યાસ હોય છે. એવાં માર્ગ પર ઉપયોગ વિના (અસાવધાનીથી) ચાલવાથી જીવનું ઉપમદન થાય છે. માટે એવા માર્ગ પર શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ચાલવું જોઈએ. શાસ્ત્રોકત વિધિ આ પ્રમાણે છે- ”યતના પૂર્વક ચાલવું જોઈએ. યતનાપૂર્વક ઊઠવું બેસવું જોઈએ. યતના પૂર્વક શયન કરવું જોઈએ. યતનાપૂર્વક આહાર કરવો જોઈએ. યતનાપૂર્વક નિર્વધા ભાષણ કરવું જોઈએ. આ પ્રમાણે યતનાપૂર્વક પ્રવૃત્તિ કરનાર મનુષ્ય પાપકર્મને બમ્પક થતું નથી એટલે કે સંયમનું અનુષ્ઠાન શાસ્ત્રના આદેશ અનુસાર જ કરવું જોઈએ.
For Private And Personal Use Only