________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५०० वरणीयादीन् कर्मरिपूनिवारयितुं प्रयतन्ते ते वीराः । बायशत्रमामुन्मूलने भनित बहवो वीराः, इमे तु - आभ्यन्तरारिदलने बद्धपरिकराः अतस्ते भाक्वीन इति कथ्यन्ते, तथा ये-'समुडिया' समुत्थिता:--सम्यगारंभपरित्यागेनोतिषमा मोक्षमार्गे उद्यताः, तथा-- 'कोहकायरियाइपीइण' क्रोधकातदिकादिपीपण, तब क्रोधपदं मानस्योपलक्षकं कातरिका माया-तथा, लोभ उपलक्ष्यते । घीसका पीपणाः एतेषांनिवाहकाः तथा ये 'सव्वसो सर्वश:-' मनोवाकायैः सर्वधा, 'पाणे' प्राणिनः 'ण' हणति न घ्नन्ति- न व्यापारयन्ति सस्थावरभेदभिधान् प्राणिनः त्रिकरणत्रियोगेन तथा 'विरया' विरता:-मिथ्यात्वाविरतिकषायप्रमादाशुभयोगतो निवृताः, ततश्च 'अभिनिव्वुडा' अभिनिवृत्ताः, क्रोधादीनाम् उपशमेन शान्ता स्तेवीराः कथ्यन्ते ।
निवारण करने में प्रयत्नशील रहते हैं, वे वीर कहलाते हैं। बाह्य शत्रुओका विनाश करने मे तो बहुत से लोग वीर होते हैं, मगर ये आभ्यन्तर शत्रुओं को नष्ट करनेके लिये कमर कसे हुए हैं, अतएव ये भाववीर कहलाते हैं। तथा जो आरंभ का सम्यक् प्रकार से त्याग करके मोक्षमार्ग मे उद्यत हैं जो क्रोध और कातरिका आदिको चूर्ण करने वाले हैं। यहां 'क्रोध पदसे मानका भी ग्रहण होता है। कातरिका का अर्थ माया है। उससे लोभ का भी ग्रहण हो जाता है । आदि पदसे शेप सम्पूर्ण मोहनीय कर्मका ग्रहण होता है। अर्थात् जो सम्पूर्ण मोहनीय कर्मको क्षय करने वाले हैं। जो मन वचन और काय से प्राणियोंका हनन नहीं करते हैं अर्थात् तीन करण और तीन योगसे त्रस या स्थावर जीवोंकी हिंसा से निवृत हैं तथा मिथ्यात्व
ગુઓનું નિવારણ કરવામાં પ્રયત્નશીલ રહેતા હોય, તેમને જ વીર કહેવામાં આવે છે. બાહ્ય શત્રઓને નાશ કરવાના સામર્થ્યની અપેક્ષાઓ જેમને વીર કહી શકાય એવા તે ઘણું પુરુષ હોઈ શકે છે, પરંતુ આભ્યન્તર શત્રુઓને નાશ કરવાને માટે કમર કસીને તૈયાર થઈ ગયેલા જે પુરુષ છે તેમને ભારે વર કહેવાય છે. તથા જેઓ આરંભને સમ્યક પ્રકારે ત્યાગ કરીને પ્રવજયા અંગીકાર કરીને મેક્ષમાર્ગે વિચરી રહ્યા છે, જેઓ ક્રોધ અને પદ દ્વારા માન પણ ગ્રહણ કરવું જોઈએ. કાતરિકા એટલે માયા કાતરિકા પદ દ્વારા માયાનું પણ ગ્રહણ કરવું જોઈએ. આદિ પદ વડે બાકીના સંપૂર્ણ મેહનીય કર્મને ગ્રહણ કરવું જોઈએ. જે મનવચન અને કાયા વડે પ્રાણીઓની હિંસા કરતા નથી, એટલે કે ત્રણ કરશું અને ત્રણ ચોગ વડે જેઓ ત્રસ અને સ્થાવર જીવની હિંસા કરતા નથી, તથા જેઓ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને અશુભ યેગથી નિવૃત્ત છે, અને આ
For Private And Personal Use Only