________________
Shri Mahavir Jain Aradhana Kendra
401
www.kobatirth.org
तदुक्तम्-
सूत्रकृताचे
एताश क्लेशानां सहनं सम्यगुज्ञानिनां गुणायैव भवति, न दोषाय ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
काइये क्षुत्प्रभवं कदमशनं शीतोष्णयोः पात्रता, पारुष्यं च शिरोरुहेषु शयनं मधास्तले केवले ।
एतान्येव गृहे वहन्त्यवनतिं तान्युन्नतिं संयमे, दोषाचापि गुणा भवन्ति हि नृणां येोग्ये पदे योजिताः ||२|| करते। कहा भी हैं- ' क्षान्तं न क्षमया' इत्यादि ।
'क्षमा तो की' परन्तु क्षमाधर्मके कारण नहीं की, गृह में होने वाले. सुखका त्याग तो किया, परन्तु सन्तोष से प्रेरित होकर नहीं, दुस्सह सर्दी गर्मी और वायुके क्लेशतो सहन किए, किन्तु तपश्चरण नहीं किया, श्वास, रोककर रातदिन धनका ध्यान तो किया, परन्तु उत्तम तत्त्वका चिन्तन नहीं किया, इस प्रकार आश्चर्य हैं कि इन ( अज्ञानी) मुखाभिलाषियोंने कार्य तो सब वही किये परन्तु उन्हीं कार्यों से ज्ञानियों को जो फल प्राप्त होते हैं, उनसे ये वंचित रहे ?
इस प्रकार के क्लेशों का सहन सम्यग्ज्ञानियों के लिए लाभप्रद ही होता है, हानि जनक नहीं। कहा भी है- “ कार्य क्षुत्प्रभवं कदन्नमशनं " इत्यादि ।
'भूख से उत्पन्न होने वाली शारीरिक कृशता कुत्सित ( निरस ) अन्न का भोजन, शीत और उष्ण का सहन केशों का रूखापन, विस्तर रहित शता नथी. ह्युं पशु छे 'क्षान्तं न क्षमया' इत्याहि
’ક્ષમા તેા કરી પરન્તુ ક્ષમાધર્મને કારણે ન કરી, ઘરમાં મળતાં સુખનો ત્યાગ તે કર્યાં, પરન્તુ સ ંતાષથી પ્રેરાઇને ન કર્યાં,
અસહ્ય ઠંડી, ગરમી અને વાયુના કલેશા સહન કર્યા, પરન્તુ તપશ્ચરણને નિમિત્તે તેને સહન ન કર્યાં, શ્વાસ રોકીને (બલકુલ આરામ કર્યાં વિના ધનને માટે રત્રિ દિવસ ધ્યાન તા ધયું, પરન્તુ ઉત્તમ તત્ત્વનું ચિન્તન ન કર્યું, આ પ્રકારની આ બધી વાત એવી આશ્ચર્ય જનક છે કે આ( અજ્ઞાની ) સુખાભિલાષીએએ કા તા એજ ( જ્ઞાનીઓના જેવાં ) ર્યા પરન્તુ એજ કાર્યો દ્વારા જ્ઞાનીઓને જે ફૂલની પ્રાપ્તિ થાય છે, તે ફળથી આ ' અજ્ઞાનીઓ તે વંચિત જ રહ્યા !
આ પ્રકારના કષ્ટો (પરીષહે' ) સહન કરવાથી જ્ઞાની જનેાને તે લાભ જ થાય છે કાંઇ यशु हानि थती नथी. ऽधुं पशु छेडे " काश्य क्षुत्प्रभव कदन्नमशन" इत्यादि
"
ભૂખથી ઉત્પન્ન થતી શારીરિક કૃશતા, કુત્સિત, (નીરસ) અન્નને આહાર શીત
અને ગરમીને સહન કરવી. ફૅશેનું રૂખાપણું. પાગરણને અભાવે ભૂતલ પર શયન, આ
For Private And Personal Use Only