________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूकता मायालोभात्मककषायेण युक्तो भवेत् , स यदि 'जइविय' यद्यपि 'णिगसे किसे चरे' नग्नः कृशश्चरेत्-सपदि नग्नः अज्ञानकष्टेन कृशो भूत्वापि चरेत्-विचरेत् , 'जइविय' यद्यपि 'अंतसो' अन्ततः 'मास' मासम्-मासक्षपणं कृत्वा, पक्षात 'अँजिय' भुनीत-भोजनं कुर्यात् । परन्तु एवं कुर्वाणो 'गंतसो' अनन्तश:-अवन्तकालपर्यन्तम् 'गम्भाय' गर्भवासाय 'आगंता' आगन्ता-गर्भवासाय आगच्चतील्यर्थः । कषाययुक्तः पुमान् अनेकविधं तपः कुर्वन्नपि न संसारपारं याति, परन्तु अनन्तकालं गर्भवासमेवाऽनुशेते, न ततो विमुच्यते, मोक्षमार्गस्य सम्पम् ज्ञानाभावेन विपरीताचरणात् इति ॥९॥
न भवति मिथ्याज्ञानोपबृहिततपसाऽपि चतुर्गतिभ्रमणनिरोधः । अपितु वीतरागप्रणीतमार्गादेव श्रेयसः प्राप्तिचतुर्गतिभ्रमणनिरोधश्चत्यर्थघटितमुपदेशदित्सुःसूत्रकारो गाथामिमां पठति-'पुरिसोरम' इत्यादि ।
मूलम्पुरिसोरम पावकम्मुणा पलियतं मणुयाण जीवितं । सन्ना इह काममुच्छिया मोह जंति नरा असंवुडा ॥१०॥ और अज्ञानपूर्वक कष्ट सहन करके कृश (दुर्बल) होकर विचरता हो और भले ही मासखमण करके भोजन करता हो, फिर भी वह अनन्तकाल पर्यन्त गर्भवास को प्राप्त होता है । अभिप्राय यह है कि कषाय से युक्त पुरुष अनेक प्रकार की तपस्या करता हुआ भी संसार को पार नहीं कर सकता, परन्तु अनन्तकाल पर्यन्त गर्भवास को प्राप्त होता रहता है, उस से छूट नहीं सकता, क्योंकि मोक्षमार्ग का सम्यग्ज्ञान न होने से वह विपरीत आचरण करता है ।।९।।
નગ્ન રહે (પડાને પરિગ્રહ પણ ન કરે, ભલે તેઓ અજ્ઞાન પૂર્વક કષ્ટ સહન કરીને કૃશ (દુર્બલ) થઈ જાય, ભલે તે માસમણ કર્યા કરે (મહિનાના ઉપવાસ કરીને પારણું કર્યા બાદ મહિનાના ઉપવાસ આ પ્રકારની તપસ્યા કર્યા કરે, છતાં પણ તેઓ અનંત કાળ સુધી ગર્ભમાં ઉત્પન્ન થયા જ કરે છે. આ કથનને ભાવાર્થ એ છે કે કષાયુકત પુરૂષ અનેક પ્રકારની કરી તપસ્યા કરવા છતાં પણ સંસારને પાર કરી શકતું નથી. પરનું અનંત કાળ સુધી જન્મ મરણના ફેરા કર્યા જ કરે છે. તેમાંથી તેને છુટકારો થઈ શક્તિ જ નથી, કારણકે તેને મેક્ષમાર્ગનું સમ્યગૂજ્ઞાન ન હોવાને કારણે તે વિપરીત આચરણ જ કરતા હોય છે. ગાથા લા
For Private And Personal Use Only