________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वार्थबोधिनी टीका प्र. श्रु. अ. २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेशः ४९३ ___ यद्यपि प्राणिमात्रं कर्मफलभोक्ताः भवति । तथाच विशिष्ठ-नरस्यैव कीर्तन माक्षायामनुचित मिवाऽऽभाति, तथापि विशिष्ठकर्माऽनुष्टानं शुभाशुभफलप्रापर्क मनुष्यशरीरेणैव संपादितं सत् फलोपभोगाय जायते। अतो मनुष्यस्यैव ग्राण पुरुष इति पदेन गाथाघटकेन भवति । कर्मकारित्वं यद्यपि पश्चादावपि भवति तथापि पश्चादौ न भवति विशिष्टतपःप्रभृतिका क्रिया । __असदनुष्ठानात्मकपापकर्मणा निवर्तस्व, मनुष्याणां जीवितमत्यल्पम् विनाशीति यावत् । तदेवं मनुष्यजीवनमत्यल्पमित्यवगत्य यावत् तन्न विनश्यति, तावत् सर्वज्ञोदीरितशास्त्रप्रतिपादितप्रक्रियाऽनुसारेण धर्मानुष्टानं कृत्वा सफलयितव्यं जीवनम् । ये पुनः कामभोगादिषु संसक्ता एव भवन्ति
यद्यपि प्राणीमात्र अपने अपने कर्म को भोगते हैं, अतएव विशेष रूपसे नर (मनुष्य) के लिए गाथा में ऐसा कहना अनुचित सा प्रतीत होता हैं' तथापि विशिष्ट कर्मों का अनुष्ठान, जो कि शुभ और अशुभ फल प्राप्त कराने वाला है, मनुष्य शरीर के द्वारा ही सम्पादित होता है और फलके उपभोग के लिये होता है, इस कारण गाथा में 'पुरुष' पद के द्वारा मनुष्य का ही ग्रहण किया हैं । यद्यपि पशु आदि भी कर्म उपार्जन करते हैं, तथापि उनमें विशिष्ट तप आदि क्रिया नहीं होती।
तात्पर्य यह हैं असत्कर्मरूप पाप से निवृत्त हो । मनुष्यों का जीवन अल्प हैं, बिनश्वर है । इस प्रकार मनुष्य का जीवन अल्पकालीन है, इसा जानकर जब तक वह विनष्ट नहीं हुआ हैं तब तक सर्वज्ञोक्त शास्त्रों में प्रतिपादित प्रक्रिया के अनुसार धर्मानुष्ठान करके जीवन को सफल बना लेना
શંકા-જો કે પ્રત્યેક પ્રાણી પિત પિતાનાં કર્મોનું ફળ ભોગવે છે, છતાં પણ આ ગાથામાં વિશેષ રૂપે મનુષ્યને અનુલક્ષીને જે કથન કરવામાં આવ્યું છે તે અનુચિત लागे छे. | * સમાધાન– વિશિષ્ટ કર્મોનું અનુષ્ઠાન કે જેના દ્વારા શુભ અને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે, તેમનું સંપાદન મનુષ્ય શરીર દ્વારા જ થાય છે, અને તે કર્મોનું ફળ જીએ ભોગવવું પડે છે, તે કારણે ગાથામાં વપરાયેલા "પુરુષ" પદ દ્વારા મનુષ્યનું જ ગ્રહણ કરાયું છે. જો કે પશુ આદિ પણ કર્મોનું ઉપાર્જન કરે છે. પરંતુ તેમનામાં વિશિષ્ટતા આદિ ક્રિયાઓને સદ્દભાવ હેતે નથી.
આ સમસ્ત કથન દ્વારા અસત્કર્મ રૂપ પાપથી નિવૃત્ત થવાને ઉપદેશ આપવામાં આવ્યો છે. માણસનું જીવન અલ્પ અને વિનશ્વર છે. આ અલ્પકાલીન જીવનને જ્યાં સુધી અન્ન ન આવે, ત્યાં સુધી માણસેએ સર્વોક્ત શાસ્ત્રમાં પ્રતિપાદિત પ્રકિયા અનુસાર ધર્માનુષ્ઠાન કરીને આ મનુષ્ય ભવને સાર્થક કરે જઇએ. જે મનુષ્ય કામમાં
For Private And Personal Use Only