________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समर्थ बोधिनी टोका प्र. श्रु अ. २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेशः ४८५
अन्वयार्थः
अह अथ अनन्तरमित्यर्थः (पास) पश्य (विवेगं ) विवेकं परिग्रहं परित्यज्य संसारमनित्यं ज्ञात्वा वा ( उडिए) उत्थितः प्रव्रज्यां गृह्णातीत्यर्थः (अवितिन्ने) अवितीर्णः संसारं नातिक्रामतीत्यर्थः (इह) इहास्मिन् संसारे (धुवं) मोक्षम् (भासइ) भाषते, भाषते एव केवलं न तवं जानातीत्यर्थः । हे शिष्याः ! यूयमपि तन्मतं परिगृह्य (आर) आरमिहलोकम् (परं) परं परलोकं (कओ) कुतः कथमित्यर्थः ( णाहिसि ) ज्ञास्यसि ज्ञास्यथ अन्यतीथिन : ( वेहा से ) विहायसि मध्ये एव (कम्मेहि) कर्मभिः ( किच्चइ) कृत्यन्ते - पीडयन्ते इत्यर्थः ||८||
:
टीका
हे शिष्य ! 'अह' अथानन्तरम् | 'पास' पश्य 'विवेगं' विवेकं कश्चिपरतीर्थी परिग्रहं त्यक्त्वा, अथवा संसारस्य क्षणभंगुरतां ज्ञात्वा 'उडिए '
अन्वयार्थ:--
और देखो, परिग्रह को त्याग कर या संसारको अनित्य जानकर जिन्होंने दीक्षा अंगिकार की है, परन्तु वे संसारका पार नहीं कर पाते हैं । वे यहां मोक्षकी बात कहते हैं, परन्तु मात्र कहते ही है, उन्हें तत्त्वका ज्ञान नहीं हैं । हे शिष्यो ! तुम उनके मतको ग्रहण करके इस लोक और परलोक को कैसे जान सकोगे ? वे अन्यतीर्थिक बीच में ही कर्मों के द्वारा पीडित किये जाते हैं ॥ ८ ॥
- टीकार्थ
हे शिष्य ! इसके अनन्तर देखो । कोइ अन्यतीर्थिक परिग्रहको त्याग कर अथवा संसारकी क्षणभंगुरता को जानकर दीक्षित हुआ कि मैं जन्म जरा
सूत्रार्थ.
હું શિષ્યા! જુવા, કોઈ અન્યતીથિ કો પરિગ્રહના ત્યાગ કરીને, અથવા સંસારને અનિત્ય જાણીને દીક્ષા અંગીકાર કરી લે છે, પરન્તુ તે સંસારસાગરને તરી શક્તા નથી. તેઓ અહીં મેાક્ષની વાત કરે છે, પરન્તુ તેમની તે વાત યથા તત્ત્વના જ્ઞાનથી વિહીન હેાવાને કારણે માત્ર કલ્પિત કથન રૂપજ છે. હું શિષ્યા! તેમના મતને ગ્રહણ કરીને તમે આ લેાક અને પરલેાકના યથાર્થ સ્વરૂપને કેવી રીતે સમજી શકશે? તે અન્ય તીર્થિકો માક્ષ પ્રાપ્ત કરી શકતા નથી પણ વચ્ચે જ (સંસારમાંજ) અટવાયા કરે છે અને તેમના કર્માનાં ફળ સ્વરૂપે પીડા ભાગવ્યા કરે છે. ! ૯ ॥
- टीअर्थ - હું શિષ્યા ! પર કોઈ પરીતીર્થિક પરિગ્રહનોત્યાગ કરીને અથવા સ ંસારની ક્ષણભંગુરતાને જાણીને જન્મ. જરા અને મરણરૂપ સંસાર સાગરને તરી જવાની ઇચ્છાથી દીક્ષા ગ્રહણ
For Private And Personal Use Only