________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गले उत्थितः अहं जन्मजरालक्षणसंसारं तरिष्यामीति कृत्वा प्रव्रज्योत्थानेन उत्थितः किन्तु 'अवितिन्ने' अवितीर्णः संसारं तर्तुमिच्छन्नपि प्राणातिपातादिसावधकर्मपरायणत्वात् संसारसागरं नावतीर्णः, केवलम् 'इह' इह संसारे लोके 'धुवं' ध्रुवम् शाश्वतत्वात् ध्रुवो मोक्षस्तं मोक्षकारणं संयमादिकं वा । 'भासई' भाषते एव केवलं कथनमात्रं करोति, न पुनस्तदनुष्ठानं करोति, तत् परिज्ञानाभावात् । हे शिष्य ! त्वमपि यदि तेषां मार्गमाश्रित्य गच्छसि तदा 'आरं' आरम् इह भवम् तथा 'परं परं परलोकम् 'कओ' कुतः कथमिव ‘णाहिसि ज्ञास्यसि, नैवकथमपि ज्ञातुं शक्ष्यसि । अत एवतन्मार्ग परित्यज्य वीतरागप्रतिपादितमागेंविचर कस्मात् यस्मात् तेऽन्यतीर्थिनः एवं भाषमाणाः 'वेहासे' विहायसि मध्ये एव 'कम्मेहि' कर्मभिः 'किच्चइ कृत्यन्ते-छिद्यन्ते पराभूयन्ते-संसारे परिभ्रमणं कुर्वतीति यावत् । हे शिष्य ! इदं पश्य कश्चित्परतीर्थी संसारस्याऽनित्यतां
मरण रूप संसारका तिरुंगा। किन्तु वह तिरनेकी इच्छा रखता हुआ भी हिंसा आदि सावद्य अनुष्ठानों के करने के कारण संसारसागरको तिर नहीं सका। वह यहाँ मोक्ष या मोक्षके कारण संयमके विषय में भाषण करता है परन्तु उसका अनुष्ठान नहीं करता। वह उन्हे जानता ही नहीं है। हे शिष्य ! यदि तुम भी उनके मार्गका अनुसरण करके चलते हो तो इस लोकको और परलोक को कैसे जान सकोगे ? किसी भी प्रकार नहीं जान सकोगे। अतएव उनके मार्गको त्याग कर वीतराग द्वारा प्रतिपादित मार्ग पर विचरो क्यों कि वे अन्यतीर्थी इस प्रकार कहते हुए मध्य में ही कर्मों के द्वारा पराभूत होते हैं। अर्थात् संसार में परिभ्रमण करते हैं।
કરે છે પરંતુ સંસાર સાગરને તરવાની તેની ઈચ્છા સફળ થતી નથી કારણકે દીક્ષા ગ્રહણ કરવા છતાં પણ તે હિંસા આદિ સાવદ્ય અનુષ્ઠાનેમાં પ્રવૃત્ત રહેતું હોય છે તે દીક્ષા લઈને મેક્ષ અથવા મેક્ષના કારણે ભૂત સંયમન. વિષયમાં ઉપદેશ આપે છે. પરંતુ તે પિતે સંયમના અનુષ્ઠાનેનું પાલન કરતું નથી. અથવા તે મોક્ષ પ્રાપ્તિના ઉપાયનું યથાર્થ જ્ઞાન જ ધરાવતા નથી.હે શિષ્યો? જો તમે તેમના માર્ગને અનુસરશે, તે લોક અને પલેકને કેવી રીતે જાણું શકશે! એ પ્રકારે તે તમે આ લોક અને પરલેકના સ્વરૂપને સમજી શકવાના જ નથી તેમના માર્ગનું અનુસરણ કરવાને બદલે વીતરાગ દ્વારા પ્રતિપાદિત માર્ગનું અનુસરણ કરે તેમાં જ તમારૂ શ્રેય છે. અન્ય તીથિકે યથાર્થ વસ્તુ તથી અજ્ઞાત હોવાને કારણે વિપરીત વાત કરે છે, અને તે કારણે તેઓ મધ્યમાં જ કર્મો દ્વારા પરાભૂત થાય છે એટલે કે સંસારમાં પરીભ્રમણ કર્યા કરે છે.
For Private And Personal Use Only