________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४१८
सूत्रकृताङ्गसूत्रे होपरितले स्थितं वस्तु निश्रेण्यादिकसंस्थापनेन तत उत्तार्य यहीयते तत् १३ । आच्छेद्यम्-अनिच्छतोऽपि निर्बलादेः सकाशात् साधुदानाय यद्गृह्यते तत् १४ । अनिसृष्टम्--अनेकस्वामिकवस्तु अन्याननाच्छ्य तेष्वेकेन केनचिद् यद्दीयते तत् १५। अध्यवपूरकम्--चुल्हिकाधुपरिस्थापितेऽधिश्रयणे साध्यागमनाय साधुनिमित्तमधिकं पूरयित्वा निष्पादितं यद्दीयते तत् १६ । एषषोडशोदोषः ॥२॥
पुनश्च विद्वान् संयमीमुनिः 'दत्तैसणं' दत्तेषणां दत्तेषु गृहस्थैर्दीयमानेषु दौत्यधात्र्याधुत्पादनादोषयनितेषु आहारादिषु एषणां ग्रहणैषणां 'चरे' चरेतअनुतिष्ठेत् । यत उद्गमदोषरहितो मूलतः शुद्धोऽप्याहारादिदौंत्यधाच्यादि(१३) मालापहृत-घर के ऊपरी मंजिल पर रक्खी वस्तु को नसैनी आदि
लगाकर और वहाँ से उतारकर दी जाने वाली। (१४) आच्छेध-निर्बल आदि से छीनकर जो भिक्षा दी जाय । (१५) अनिसृष्ट-जिस वस्तु के अनेक स्वामी हो वह दूसरों से पूछे विना
किसी एक के द्वारा दी जाय तो अनिसृष्ट कहलाती है। (१६) अध्यवपूरक-चूल्हे के ऊपर कोई वस्तु रक्खी हो, और साधु के निमित्त
उसमें कुछ अधिक डालकर तैयार किया हुआ आहार। यह सोलहवाँ दोष हैं।
इसके अतिरिक्त संयमी मुनि गृहस्थों के द्वारा दिये जाने वाले तथा धात्री दौत्य आदि उत्पादना दोषों से रहित आहार आदि में ही ग्रहण एपणा करे। क्योंकि उद्गम दोषों से रहित आहार आदि भी धात्री आदि उत्पादना दोषों से और शंकित प्रक्षित आदि दस ग्रहणैषणा के दोषों से
(૧૩) માલાપાડુત ઘરના ઉપલા માળે રાખેલી વસ્તુને નિસરણી આદિ મૂકીને ત્યાંથી ઉતારીને સાધુને આપવામાં આવે, તે સાધુને માલાપહૃત દોષ લાગે છે,
(૧૪) આછેદ્ય-નબળા પાસેથી ખૂંચવી લઈને સાધુને પ્રદાન કરવાથી, લેનાર સાધુને આદ્ય દેષ લાગે છે.
(૧૫) અનિષ્ટ-જે વસ્તુના અનેક સ્વામી હેય, એવી વસ્તુ દરેક સ્વામીની અનુમતિ વિના પ્રદાન કરવાથી અનિષ્ટ ગણાય છે. એવી વસ્તુ ગ્રહણ કરનાર સાધુને અનિસૃષ્ટ ગ્રહણ કરવાને દોષ લાગે છે.
(૧૬) અધ્યવપૂરક-કઈ વસ્તુ ચૂલે ચડાવેલી હોય, તેમાં સાધુને નિમિત્ત ડી વધારે વસ્તુ નાખીને તૈયાર કરાયેલા ભેજનને અધ્યપૂરક કહે છે. આ ૧૬ ઉગેમ દો કહ્યા છે. આ દોષ ગૃહસ્થ સાધુ ને લગાડે છે. આ દેથી યુક્ત આહાર સાધુએ ગ્રહણ કરે જોઈએ નહીં. વળી ઘાત્રી, દત્ય આદિ ૧૬ ઉત્પાદન દોથી રહિત આહારની જ સંયમી અતિએ ગષણા કરવી જોઈએ. કારણ કે ઉઝમ દેથી રહિત આહારાદિ પણ ધાત્રી
For Private And Personal Use Only