________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
सूत्रकृताङ्गसूत्रे प्रव्रज्यां पालयेत् न तु ततो विचलेदिति भावः । (त्तिबेमि) इति ब्रवीमि यथा भगवतः सकाशात् श्रुतं तथा कथयामीति सुधर्मस्वामिवाक्यम् ॥
टीका'भिक्खू भिक्षुः= भिक्षणशीलः। एतावता निरवद्यभिक्षयैव जीवनं यापयितव्यं न तु पाकादौ स्वयं प्रवृत्ति कुर्यादिति ध्वनितम् । एतादृशः 'साह' साधुः मोक्षसाधनशीलो मुनिः, एतावता संसारसाधनपरित्यागो ध्वनितः। 'सया सदा सर्वदा, न तु यदा कदाचित् । तदुक्तम्--
आसुप्तेरामृतेः कालं नयेत्संयमचिन्तया । का पालन करे, उससे विचलित न हो। श्रीमुधर्मा स्वामीका कथन है कि भगवान् के समिप जैसा सुना है, वैसा ही में कहता हूं ॥१३॥
-टीकार्थभिक्षु अर्थात् भिक्षणशील । इस विशेषणके द्वारा यह सूचित किया है कि साधुको निर्दोष भिक्षा के द्वारा ही जीवनयापन करना चाहिए, स्वयं आहार पकाने आदि की प्रवृत्ति नहीं करनी चाहिए। साधनशील मुनि साधु कहलाता है। इससे यह प्रकट किया गया है कि मुनिको संसार के साधनों (कारणों)का परित्याग कर देना चाहिए । सदाका अर्थ हैं सर्वदा, कभी कभी नहीं। कहा भी है- 'आसुप्तेरामृतेः कालं' इत्यादि । साधु को चाहिए कि પંથમાથી વિચલિત થવું જોઈએ નહીં. શ્રી સુધમાં સ્વામી એવું કહે છે કે આ સમસ્ત કથન ભગવાન મહાવીરના શ્રી મુખે મેં શ્રવણ કર્યું છે, અને તેમાં બિલકુલ ફેરફાર ર્યા વિના હું આ પ્રમાણે કહી રહ્યો છું. ૧૩ છે
- टीअर्थ - ભિક્ષુ” આ વિશેષણ દ્વારા એ સૂચિત કરાયું છે કે સાધુએ નિર્દોષ ભિક્ષા વહેરી લાવીને જ પિતાને જીવનનિર્વાહ કરે જોઈએ, તેણે જાતે જ આહાર રાંધવા આદિની પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. સાધનશીલ મુનિને સાધુ કહે છે. આ પદ દ્વારા એ વાત સૂચિત થાય છે કે મુનિએ સંસારનાં સાધનને (કારણોનો પરિત્યાગ કરે જોઈએ. 'સદા આ પદ એ સૂચિત કરે છે કે થોડા સમયને માટે જ તેણે સંયમનું પાલન ४२पानु नथी पर सहा पासन ४२वानु छ. ४ह्यु प छ -आसुप्तेरामृतेःकाल त्याह
જ્યાં સુધી શયન ન કરે અથવા દેહને ત્યાગ ન કરે, ત્યાં સુધી સાધુએ સંયમના
For Private And Personal Use Only