________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनो टीका प्र. श्रु. अ. २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेशः ४६५
"निर्वाणादिसुखप्रदे नरभवे जैनेन्द्रधर्मान्विते, लब्धे स्वल्पमचारुकामजसुखं नो सेवितुं युज्यते । वैडूर्यादिमहोपलौघनिचिते प्राप्तेऽपि रत्नाकरे,
लातुं स्वल्पमदीप्तिकाचशकलं कि साम्प्रतं साम्प्रतम् ॥१॥ इति । ' इति विचिन्त्य मोक्षाय मतिं कथं न कुरुध्वमिति भावः । यतः 'पेच' प्रेत्य परभवे मनुष्यातिरिक्ते भवे 'संबोही' संबोधिः जैनधर्मप्राप्तिः 'दुल्लहा' दुर्लभा-लब्धुमशक्या अकृतधर्माणां मनुष्यातिरिक्तबोधिप्राप्तेरसम्भवात् । पुनश्च-'राईओ' रात्रयः ‘णो हू' नैव 'हू' एवकारार्थे, 'उवणमंति' उपनमन्तिआगच्छन्ति-व्यतीता रात्रयः उपलक्षणादिवसा न पुनरावर्तन्ते इति भावः । 'निर्वाणादि सुखप्रदे, इत्यादि।
-अन्वयार्थजिनेन्द्र भगवान द्वारा प्रतिपादित धर्म से युक्त और निर्वाण आदिका सुख प्रदान करनेवाले मानवभवके प्राप्त हो जाने पर स्वल्प और कुत्सित कामजन्य सुखका सेवन करना उचित नहीं है। वैडूर्य आदि महान् रत्नोंके समूह से व्याप्त रत्नाकर (सागर)को प्राप्त करके भी तुच्छ, दीप्तिहीन काचके टुकडेको लाना क्या उचित है ? कदापि नहीं।'
ऐसा विचार करके मोक्षके लिए विचार क्यों नहीं करते हो ? क्योंकि मनुष्यसे अन्यभव में बोधि जिनधर्मकी प्राप्ति होना कठिन है, क्योंकि जो धर्मका सेवन नहीं करते उन्हे मनुष्य से अन्य भवकी प्राप्ति होती है अर्थात् पशु आदिका भव प्राप्त होता है, और वहां बोधि प्राप्त होना संभव नहीं है। ___इसके अतिरिक्त, वीती हुई रात्रिया और उपलक्षण से दिन वापिस माध प्राप्त ४२ता नथी ? ४यु ५४ छ । “निर्वाणादि सुखप्रदे” त्याह- જિનેન્દ્ર ભગવાન દ્વારા પ્રતિપાદિત ધર્મથી યુક્ત અને નિર્વાણ આદિનું સુખ પ્રદાન કરનારે માનવભવ પ્રાપ્ત થયા બાદ સ્વલ્પ અને કુત્સિત કામજન્ય સુખનું સેવન કરવું તે ઉચિત નથી.
વંડૂર્ય આદિ મહાન રત્નના સમૂહથી વ્યાસ્રનાકર (સમુદ્ર)ને પ્રાપ્ત કરવા છતાં પણ તુચ્છ, કાન્તિહીન કાચના ટુકડાને ગ્રહણ કરે શું ઉચિત છે? કદાપિ નહીં.
આ પ્રમાણે વિચાર કરીને તમે મેક્ષ રાજ્યની પ્રાપ્તિ માટે વિચાર કેમ કરતા નથી આ મનુષ્ય ભવમાં જ બેધિની પ્રાપ્તિ થઈ શકે છે, એ સિવાયના કેઈ પણ ભવમાં બોધિની જૈન ધર્મની) પ્રાપ્તિ થતી નથી. જે માણસ ધર્મનું સેવન કરતું નથી, તેને મનુષ્ય ભવની ફરી પ્રાપ્તિ થતી નથી, એટલે કે તે મનુષ્યભવનું આયુષ્ય પૂરું કરીને પશ આદિને ભવ પ્રાપ્ત કરે છે, અને તે ભવમાં બોધિ પ્રાપ્ત થવાને સંભવ જ નથી. , વ્યતીત થઈ ગયેલી રાત્રિએ (અને ઉપલક્ષણથી વ્યતીત થયેલા દિવસો) પાછી ફરતી નથી સંયમને માટેના નીચે દર્શાવેલા દસ અવસરે ફરી સરલતાથી પ્રાપ્ત થવાના નથી.
For Private And Personal Use Only