________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे ___इत्यंभूतः सन् मुनिः 'परिव्वए' परिव्रजेत्-प्रव्रज्यां पालयेत् कियत्कालपर्यन्तं प्रव्रज्यां पालयेदित्याह- आमोक्खाय आमोक्षाय, अशेषकर्मविग़मस्वरूपमोक्षप्राप्तिपर्यन्तम् । यथा पथिकः प्रवासी यावत् पर्यन्तममिलपितस्थानं न प्रामोति तावत् पर्यन्तम् गमनाद्विनिवृत्तो न भवति, यथा वा नष्टद्रव्यो यावत्पर्यन्तं तद्रव्यं न प्राप्नोति तावत् पर्यन्तमन्वेषयत्येव, यथा तृप्त्यर्थीआतृप्ति भोजनान्न निवर्तते, यथा वा नधुपकूलान्वेषको यावन्नामोति नदीतटं तावन्न त्यजति नौकाम् , यथा वा कदलीफलार्थी यावन्नामोति कदलीफलं तावत्पर्यन्तं सिंचत्येव कदआसक्त (गृहस्थ) के साथ भी सम्बन्ध रखनेका निषेध किया गया है, तो साक्षात् गृह या कलत्र आदि के साथ संबंध रखनेकी तो बात ही दूर रही ।
इन सब गुणों से युक्त होकर मुनि प्रव्रज्याका पालन करें। वह कितने काल तक प्रव्रज्याका पालन करें ? इसका स्पष्टीकरण किया गया है समस्त कर्मों के क्षयस्वरूप मोक्षप्राप्तिपर्यन्त दीक्षाका पालन करें । जैसे प्रवासी-पथिक जब तक अपनी इष्ट मंजील तक नहीं पहुंच पाता तब तक चलना बन्द नहीं करता है या जिसकी कोईवस्तु गुम हो गई है वह उसके मिल जाने तक उसे ढूंढता ही रहता है अथवा जैसे तृप्तिका अभिलाषी तृप्त होने तक भोजन करना नहीं बंद करता या जैसे नदी के किनारका अन्वेषण करने वाला जब तक नदीका किनारा न पा ले तब तक नौकाका परित्याग नहीं करता, जैसे केले का इच्छुक जब तक केला फल नहीं અલિપ્ત રહેવું જોઈએ. જો ગૃહ, પુત્ર, પત્ની, પુત્રી આદિમાં આસકતગૃહસ્થની સાથે સંબંધ રાખવાનો નિષેધ કરાવે છે, તે પિતાના સંસારી સગાઓ સાથે તે સંબંધ જ કેવી રીતે રાખી શકાય?
ઉપર્યુકત સઘળા નિયમોનું પાલન કરીને સાધુએ પિતાની પ્રવજ્યાનું પાલન કરવું જોઈએ. તેણે કેટલા કાળ સુધી પ્રત્રજ્યાનું પાલન કરવું જોઈએ? આ પ્રશ્નને જવાબ એ છે કે- સમસ્ત કર્મોનો ક્ષયસ્વરૂપ મેક્ષની પ્રાપ્તિ પર્યન્ત તેણે સંયમનું પાલન કરવું જોઈએ. જેવી રીતે પિતાના નિર્ણિત સ્થાને ન પહોંચે ત્યાં સુધી પ્રવાસી પિતાને પ્રવાસ ચાલુજ રાખે છે, અથવા કોઈ માણસની કઈ વસ્તુ ગૂમ થઈ ગઈ હોય તે તે વસ્તુ જ્યાં સુધી જડે નહીં ત્યાં સુધી તેની શોધ ચાલૂ જ રાખે છે, જેવી રીતે તૃપ્તિની અભિલાષાવાળો માણસ તૃપ્તિ ન થાય ત્યાં સુધી ભજન કરવાનું ચાલુ જ રાખે છે, અથવા નદી કે સાગરને કિનારે પહોંચવાની ઇચ્છાવાળો માણસ
જ્યાં સુધી કિનારે ન પહોંચે ત્યાં સુધી નૌકાને પરિત્યાગ કરતા નથી જેવી રીતે કેળાં મેળવવાની ઈચ્છાવાળે મનુષ્ય જ્યાં સુધી કેળ પર કેળા ન પાકે. ત્યાં સુધી તેનું સિંચન
For Private And Personal Use Only