________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयायार्थ बोधिनी टीका
ર
प्र. अ. अ. १ उ. ४ अन्यवादिनां मतनिरूपणम् शुभेन तु नरके गमनं भविष्यति, इति महदनिष्टमापतितं देवानांप्रियस्य । तथासति स्वकृतकर्मानुष्ठानस्यापि नैरर्थक्यं स्यात् अतः परतीर्थिकानां कथनं प्रमाणविरुद्ध मेवेति ।
यदप्युक्तम्- 'ब्राह्मणाः देवताः" श्वानो यक्षाः' इत्यादि, तत्तु युक्तिरहितत्वादनादरणीयमेव । तथा परतीर्थिकैर्यदुक्तम् 'अपरिमितं जानाति, किन्तु न स सर्वज्ञः' इति, तदपि न सम्यक् । यतोऽपरिमितज्ञानवत्वेऽपि यदि सर्वज्ञो न भवेत् तदाहेयोपादेयपदार्थोंपदेशे न स कुशलः स्यादिति प्रेक्षावद्भिः सोऽनादृतो भवेत् । तस्मात्सर्वज्ञता तस्य मन्तब्यैव । अन्यथाऽतीन्द्रियसाधारणपदार्थाना मुपदेशो न स्यात् ।
पिता के दो पुत्र हों, एक ने शुभ कर्म किया, दूसरे ने अशुभ कर्म किया एक के शुभकर्म से पिता स्वर्ग में जायगा और दूसरे के अशुभ अनुष्ठान से नरक में जायगा ? एक ही जीव एक साथ दो गतियों में कैसे जा सकेगा ? यह महान् अनिष्ट की प्राप्ति होती है। ऐसा मानने से अपने स्वयं के किये हुए कर्म तो निरर्थक ही हो जाएँगे । अतएव परतीर्थिको का कथन प्रमाण से विरुद्ध है ।
यह जो कहा है कि ब्राह्मण देवता है और कुत्ते यक्ष हैं इत्यादि सो भी युक्तिशून्य होने के कारण आदरणीय नहीं है।
तथा परतीर्थिकोंने जो कहा है कि अपरिमित पदार्थों को जानता, है परन्तु सबको नहीं जानता, वह भी समीचीन नहीं, क्योंकि अपरिमित ज्ञानवान् होनेपर भी यदि सर्वज्ञ न हो तो हेय और उपादेय पदार्थों के ज्ञान એવી વિચિત્ર આ વાત છે. જો પુત્ર દ્વારા કરાયેલા કનુ ફળ પિતા ભોગવી શકતા હાય, તે નીચે બતાવેલી પરિસ્થિતિમાં કેવી સ્થિતિ ઊભી થશે--કોઇ માણસને બે પુત્રો છે. એક શુભ કર્મો કરે છે, બીજો અશુભ કમ કરે છે. એકના શુભ કર્મોને પરિણામે પિતા સ્વગમાં જશે, અને બીજાના અશુભ ક ને પિરણામે નરકમાં જશે ! એક જ જીવ એક સાથે એ ગતિએમાં કેવી રીતે જઇ શકશે ? આ પ્રકારની અનિષ્ટાપત્તિના પ્રસંગ આ માન્યતાને કારણે ઉદ્ભવશે વળી આ પ્રકારની માન્યતાનો સ્વીકાર કરવાથી પોતે કરેલાં કર્મા તાનિ ક જને તેથી પરતીથિંકાનું આ કથન પ્રમાણભૂત નથી.
બ્રાહ્મણ દેવતા છે અને કૂતરાઓ યક્ષ છે,” આ કથન પણ યુક્તિશૂન્ય હાવાને કારણે अस्वीकार्य छे.
તથા ઇશ્વર અપરિમિત પદાર્થોને જાણે છે પરન્તુ સઘળા પદાર્થને જાણતા નથી, આ કથન પણ યોગ્ય નથી કારણ કે અપરિમિત જ્ઞાનવાન હેાવા છતાં પણ જો તે સર્વજ્ઞ ન હોય, તે હેય અને ઉપાદેય પદાર્થોના જ્ઞાનમાં તે કુશલ નહીં હોય, અને પરીક્ષક सू. यह
For Private And Personal Use Only