________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु अ. १. उ. ४ मोक्षाथिमुन्युपदेशः ४५३ विगता अपगता आहारदौ गृद्धिः-आसक्तिः यस्य स विगतगृद्धिः, तथा 'चरियासणसेज्जासु ' चर्यासनशय्यासु चर्याचरणं चलनमितियावत् । यदि कचिद्गन्तव्यं भवेत् तदा युगमात्रदृष्टिना भाव्यम् । तथा-सुप्रमार्जितासने उपवेष्टव्यम् । एवं उपयोगपूर्वकसंमार्जितप्रत्युपेक्षितशय्यायां शयनादिकं कर्त्तव्यम् । 'य' च-तथा 'भत्तपाणे · भक्तपाने भक्तपानविषये आहारपानादौ 'अंतसो ' अन्तशः उपयोगवान् सन् मुनिः । 'आयाणं ' आदानम् आदानीयम् , आदीयते प्राप्यते मोक्षो येन तत् आदानम् । ज्ञानदर्शनचारित्रम् तत् ‘सम्म' सम्यक् प्रकारेण · रक्खए' रक्षयेत् परिपालयेत् । येन प्रकारेण ज्ञानदर्शनचारित्ररूपरत्नत्रयं रक्षितं भवेत् तथा करणीयमितिभावः । साधुना चारित्रं प्राप्य तदनन्तरं यथा ज्ञानादिकं सुरक्षितं भवेत्तथा तेन रूपेण यत्नो विधेय इति भावः। ____एतदुक्तं भवति-साधुना सदैव ईर्याभाषणाऽऽदाननिक्षेपप्रतिष्ठापना समितिषु प्रयतमानेन भक्तपानीयादिकानां गवेषणं कर्त्तव्यम् । उद्गमादिदोषरहितमाहारादिकं गृह्णीयादिति भावः ॥११॥ वान् हो । कहीं चलना हो तो चार हाथ (युगमात्र) दृष्टि से देख कर चले, भलीभाँति प्रमार्जित आसन पर बैठे। इसी प्रकार उपयोग पूर्वक पूंजे हुए और देखे हुए विस्तर पर शयन करे। आहार पानी की शुद्धि में ऐसा उपयोगवान् हो। ऐसा हो कर मुनि मोक्ष प्राप्त कराने बाले ज्ञान, दर्शन
और चारित्रतप की सम्यक् प्रकार से आराधना करे । तात्पर्य यह है कि साधु को ऐसा व्यवहार करना चाहिए जिससे ज्ञानदर्शन और चारित्रतपरूप रत्न चतुष्टय की रक्षा हो । साधु को चारित्र प्राप्त करके बाद में ऐसा ही यत्न करना चाहिए जिससे ज्ञानदिक की सुरक्षा हो सके। ક્રિયાઓમાં ઉપગવાન (સાવધાન રહેવું જોઈએ. ચાલતી વખતે ચાર હાથ પ્રમાણ યુગ માત્ર ભૂમિને જોઈને ચાલવું જોઈએ આસનને સારી રીતે પ્રમાર્જિત કરીને પુંજીને તેના પર બેસવું જોઈએ. એજ પ્રમાણે ઉપયોગ પૂર્વક પૂજેલી અને ધ્યાન પૂર્વક દેખી લીધેલી શય્યા પર જ તેણે શયન કરવું જોઈએ તેણે આહારપાણની શુદ્ધિની સાવધાની રાખવી જોઈએ. ઉપયુકત નિયમનું પાલન કરીને મુનિએ મોક્ષ પ્રાપ્ત કરાવનાર જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની સમ્યફ પ્રકારે આરાધના કરવી જોઈએ આ કથનનું તાત્પર્ય એ છે કે સાધુએ એ વ્યવહાર કરવો જોઈએ કે જેના દ્વારા જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપ રૂપ રત્નચતુષ્ટયની રક્ષા થાય સાધુએ ચારિત્ર અંગીકાર કર્યા બાદ એ યત્ન કરે જોઈએ કે જેના દ્વારા જ્ઞાનાદિકની સુરક્ષા થઈ શકે. તાત્પર્ય એ છે કે સાધુએ ઈર્યાસમિતિ, ભાષા સમિતિ એષણા
For Private And Personal Use Only