________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४०
सूत्रकृताङ्गसूत्रे
नैवं स्वीकरिष्यन्ति प्रमाणाभावात् । तथा यदप्युक्तम्- 'अपुत्रस्य गतिर्नास्ति ' इत्यादि, तदपि न सम्यक् । विकल्पासहत्वात् ।
तथाहि - किं पुत्रस्य सत्तामात्रेणैव विशिष्टलोकप्राप्तिः स्यात् । अथवा पुत्रकृतकर्मानुष्ठानात् । तत्र न प्रथमः, तथासति वराहसारमेयादीनां बहुपुत्रादिदर्शनात्, वराहसारमेयादीनामेव विशिष्टलोकप्राप्तिः स्यात् । नाऽन्येषाम् । तथाच विशिष्टलोकप्राप्तये कृतकर्मणां दानतपः संयमादीनां नैरर्थक्यं स्यात् । न द्वितीयः, पुत्रकृताऽनुष्ठानेन यदि पितुः स्वर्गप्राप्तिरिति मन्यते स कथं स्यात्, कर्मणां व्यधिकरणतया फलोत्पादकत्वस्याऽदर्शनात्, नहि अन्येन भुक्तं तद् अन्येन वान्तमिति भवति तथा स्वीकारे तु यस्य पितुः पुत्रद्वयं वर्तते, एकेन शुभानुष्ठानं कृतमपरेण अशुभानुष्ठानं कृतं तत्र शुभाऽनुष्ठानेन पितुः स्वर्गे गमनं स्यात्, स्वीकार नहीं करेंगे, क्योंकि उसे सिद्ध करने वाला कोई प्रमाण नहीं है ।
पुत्रहीन को सद्गति की प्राप्ति नहीं होती, यह कहना भी यथार्थ नहीं, क्योंकि यह कथन विकल्पों को सहन नही करता क्योंकि शास्त्र विरुद्ध है । वह इस प्रकार - क्या पुत्र के होने मात्र से ही विशिष्ट लोक की प्राप्ति हो जाती हैं ? अथवा पुत्रके द्वारा किये हुए कर्मानुष्ठान से विशिष्ट लोक प्राप्ति होती है ? प्रथम पक्ष ठीक नहीं, क्योंकि शुकरों और कूकरों के बहुत पुत्र देखे जाते हैं, तो फिर उन्हीं को विशिष्ट लोक की प्राप्ति होगी, दूसरों को नहीं । ऐसी स्थिति में विशिष्ट लोक की प्राप्ति के लिए किये गये तप संयम आदि कार्य निरर्थक हो जाएँगे। दूसरा पक्ष भी सम्यक् नहीं है, पुत्र द्वारा किये गये कर्म से यदि पिताको स्वर्ग की प्राप्ति मानते हो तो वह कैसे हो सकती है ? कर्म व्यधिकरण में फलजनक होते नहीं देखे जाते । एक ने खाया और दूसरा उसे वमन करदे, ऐसा नहीं होता ऐसा मानोगे तो किसी અભાવ હાય છે આપે પૃથ્વીને સાત દ્વીપ પરિમિત’· કહી, તેને સિદ્ધ કરવાને માટે કોઈ પ્રમાણ જ નથી. તેા તેના સ્વીકાર કેવી રીતે થઈ શકે ?
"
'પુત્રહીનને સદ્ગતિની પ્રાપ્તિ થતી નથી,', આ કથન પણ યથાર્થ નથી, કારણ કે તેમાં નીચેના પ્રશ્નોનું પ્રતિપાદન થતું નથી શું પુત્ર હાય તા જ વિશિષ્ટ લાકની પ્રાપ્તિ થાય છે? કે પુત્રના દ્વારા કરાયેલાં કર્માનુષ્ઠાના વડે વિશિષ્ટ લાકની પ્રાપ્તિ થાય છે. ? જો પહેલા પક્ષ સ્વીકારવામાં આવે, તા ભુંડ અને કૂતરીઓને અનેક બચ્ચા હેાવાને કારણે તેમને વિશિષ્ટ લાકની પ્રાપ્તિ થવી જોઇએ ! માત્ર પુત્રના સદ્ભાવ હોવાથી જવિશિષ્ટ લાકની પ્રાપ્તિ થતી હોય, તે તપ સચમ આદિ નિરર્થક બની જશે ! બીજો પક્ષ પણ અસ્વીકાર્ય છે, કારણ કે પુત્ર કમ કરે અને પિતા ફળ ભાગવે, એ વાત કેવી રીતે સંભવી શકે એકે કરેલા કમનું ફળ બીજો ભાગવી શકે જ નહી. એક ખાય અને બીજા વમન કરે,
For Private And Personal Use Only