________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे
अन्वयार्थ:___(नाणिणो) ज्ञानिनः पुरुषस्य (एयं खु) एतदेव (सारं) सारम् सारभूतं तत्त्वम्। (ज) यत् (किंचण) कञ्चन=कमपि-जीवम् । (न हिंसइ) न हिनस्ति, (एतावंत) एतावतीम् केवलामियन्मात्राम् (अहिंसासमयचेव) अहिंसा समतामेव, अहिंसया समता अहिंसा समता, तामेव अहिंसासमतामेव (वियाणिया) विजानीयात् । ज्ञानिनां ज्ञानस्य एतदेव सारं यत् कमपि प्राणिनं त्रसं स्थावर वा न हिंस्यात् । अहिंसाकारणीभूतां समतां सर्वप्राणिषु आत्मौपम्येन जानीयादिति भावः ॥१०॥
टीका'नाणिणो' ज्ञानिनः ज्ञानवतः पुरुषस्य 'एयं खु' 'खु' एवार्थे एतदेव वक्ष्यमाणमेव 'सारं' सारभूतं वस्तु ज्ञानित्वमित्यर्थः 'ज' यत् 'किंचण' कञ्चन= असं स्थावरं वा प्राणिनम्
-अन्वयार्थ- ज्ञानी पुरुष के लिए यही सारभूत तत्त्व है कि वह किसी की हिंसा नहीं करता। इतनी ही अहिंसा समता समझना चाहिए । अर्थात् ज्ञानी के ज्ञानका यही सार है कि वह किसी प्राणी की हिसा न करे अहिंसा का कारण समता है। सब प्राणियों को अपने ही समान जानना चाहिए ॥१०॥
-टीकार्थज्ञानी पुरुष के लिए यही सारभूत वस्तु हैं कि वह किसी त्रस या स्थावर प्राणी की हिंसा न करे। ज्ञानी पुरुष के ज्ञान का सार हिंसा न करना ही है, अन्यथा वह ज्ञान निरर्थक ही नहीं वरन भारभूत ही है, कहा भी है-" किं तया पठितया" इत्यादि।
- सूत्रार्थ - " જ્ઞાની પુરુષને માટે એજ સારભૂત તવ છે કે તે કોઈ પણ જીવની હિંસા ન કરે. આ પ્રકારની અહિંસા ત્યારે જ સંભવી શકે છે કે જ્યારે તેનામાં સમતા ગુણ હોય છે. એટલે કે જ્ઞાનીના જ્ઞાનને સાર જ એ છે કે તે કોઈ પણ પ્રાણીની હિંસા ન કરે. અહિંસામાં સમતા કારણભૂત બને છે સઘળા જેને પિતાના સમાન ગણવા તેનું નામ જ સમતા છે જ્ઞાની પુરુષે આ સમતા ભાવ કેળવે જાઈએ. ૧૦ ||
-टी -- જ્ઞાની પુરુષ માટે એજ સારભૂત વસ્તુ છે કે તે કઈ પણ ત્રસ અથવા સ્થાવર પ્રાણીની હિંસા ન કરે, જ્ઞાની પુરુષોના જ્ઞાનને સાર હિંસા ન કરવી, એજ છે. જે આ સારને ગ્રહણ કરવામાં ન આવે, તે તેનું જ્ઞાન નિરર્થક જ નહીં, પણ ભાર રૂપ જ થઈ પડે કહ્યું પણ
For Private And Personal Use Only