________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतानसूत्रे 'सवैष शृगालो भवति यः सपुरीषो दह्यते' तथा-'गुरुं तुं कृत्य हुंकृत्य विप्रानिर्जित्य वादतः।
श्मशाने जायते वृक्षः कङ्कगृध्रोपसेवितः ॥१॥ तस्मात् त्रसस्थावरप्राणिनां स्वकृतकर्मबलात् परस्परसंक्रमणादिकं भवत्येवेति पुरुषः पुरुष एव भवतीत्यादिलोकवादमतं तेषामेव वाक्येन निरस्तम् । तथा पुनस्तैः प्रतिपादितम्-'अनन्तो नित्यश्च लोकः इत्यादि।
तत्र पृच्छामि-किं लोकस्य नित्यत्वं जात्या प्रतिपाद्यते अप्रच्युतानुत्पन्नस्थिरस्वभावतया वा
तत्र न प्रथमः पक्षः, परिणामिनित्यत्वस्याऽस्माभिरपि स्वीकृतत्वेन सिद्धसाधनात्, स्वसिद्धान्तविलोपप्रसङ्गाच्च । नाऽपि द्वितीयः पक्षः, तत्र प्रत्यक्षबाधात्, ____ और भी कहा है-' जो गुरु के प्रति 'तुं' या ' हुँ' करता है अर्थात् अविनयमय व्यवहार करता है और ब्राह्मणों को बाद में पराजित करता है, वह मर कर श्मशान में वृक्ष होता है । वह वृक्ष भी कंक गिद्ध आदि नीच पक्षियों से सेवित होता है।
अतएव त्रस और स्थावर प्राणियों का अपने अपने उपार्जित कर्म के अनुसार उलटफेर होता ही रहता है। 'पुरुष मर कर पुरुष ही होता है, इत्यादि लोकवाद का उन्हीं के वचन से खण्डन कर दिया है।
इसके अतिरिक्त उनका कथन है कि लोक अनन्त हैं, इस विषय में प्रश्न है कि लोक को जाति (सामान्य) से नित्य कहते हो अथवा अविनाशी अनुत्पन्न एवं स्थिर एक स्वभाव वाला होने के कारण नित्य कहते हो ?
पहला पक्ष नहीं कह सकते, क्योंकि हमने भी लोकको परिणामी नित्य स्वीकार किया है, अतएव आपको सिद्ध साधन अर्थात् सिद्ध को ही सिद्ध करने का दोष आता है। ऐसा मानने से आपके सिद्धान्त का विरोध કરે છે, જે બ્રાહ્મણને વાદમાં પરાજિત કરે છે, તે મૃત્યુ બાદ સ્મશાનમાં વૃક્ષ રૂપે ઉત્પન્ન થાય છે. તે વૃક્ષ ઉપર કંક, ગીધ આદિ નીચ પક્ષિઓ જ બેસે છે
આ કથન દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે ત્રસ અને સ્થાવર જીવે પિત પિતાના ઉપાર્જિત કર્મો અનુસાર જુદી જુદી પ્રર્યાય પ્રાપ્ત કરતા રહે છે. પુરુષ મરીને પુરુષ રૂપે જ ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ કવાદનું તેમના જ આ કથન દ્વારા ખંડન થઈ જાય છે.
વળી તેઓ એવું કહે છે કે લેક અનંત છે. તે અમે તેમને આ પ્રશ્નને જવાબ આપવાનું આવાહન કરીએ છીએ લેકને જાતિ (સામાન્ય)ની અપેક્ષાએ નિત્ય કહો છે?કે અવિનાશી. અનુત્પન્ન અને સ્થિર એક સ્વભાવવાળો હોવાને કારણે નિત્ય કહે છે?
પહેલા પક્ષને આપ અસ્વીકાર કરી શકશે નહીં, કારણ કે અમે પણ લેકને પરિણામી નિત્ય રૂપે સ્વીકાર્યો છે, તેથી આપને માટે સિદ્ધને જ સિદ્ધકરવા પ્રસંગે ઉપસ્થિત થાય
For Private And Personal Use Only