________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४४२
सूत्रकृताङ्गसूत्रे
कीटादिसंख्यापरिज्ञानमपि तस्याऽऽवश्यकमेव । अन्यथा सकीटादिविषये ज्ञानवान्न, तथाऽन्यत्राऽपि भविष्यतीति शङ्कया बुद्धिमता पुरुषेण तदुपदिष्टस्वर्गादिवस्तुनि न निर्विशङ्गतया प्रवृत्तिरासाद्येत, अत स्तादृशोपदेशकस्य सर्वज्ञत्वमनाश्यमेव स्वीकर्त्तव्यमिति ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तथा यदुक्तम्- ब्रह्मा निद्रासमये न किमपि जानाति, प्रवोधसमये सर्व जानाति, तदपि सकलजनसाधारणत्वान्न किमपि अपूर्वमुद्घोषित मिति अनादरणीयमेव ।
में वह कुशल नहीं होगा और परीक्षकजन उसका आदर नहीं करेंगे। अतएव सर्वज्ञता का स्वीकार करना ही चाहिए । सर्वज्ञ हुए बिना वह अतीन्द्रिय पदार्थों का उपदेश नहीं दे सकेगा ।
कीटों आदि की संख्या का ज्ञान भी उसके लिए उपयोगी ही है । अन्यथा बुद्धिमान पुरुष ऐसी शंका करेंगे कि उसे जैसे कीटों का ज्ञान नहीं है, उसी प्रकार अन्य वस्तुओं का भी ज्ञान नहीं होगा ! ऐसी स्थिति में वे निश्शंक होकर उसके द्वारा उपदिष्ट स्वर्ग आदि के लिए भी प्रवृत्ति नहीं करेंगे। अतएव ऐसे उपदेशक को सर्वज्ञ अवश्य ही स्वीकार करना चाहिए ।
और यह जो कहा है कि ब्रह्म निद्रा के समय कुछ भी नहीं जानता और जागते समय सब कुछ जानता है, यह तो सभी में साधारण रूप से होता है । ऐसा कहकर उन्होंने कोई अपूर्व नहीं कहा है अतएव यह कथन भी अनादरणीय है ।
તેમના આદર નહી કરે તેથી ઈશ્વરની સજ્ઞતાના સ્વીકાર કરવા જ જોઈએ સર્વજ્ઞ અન્યા વિના તે અતીન્દ્રિય પદાર્થાના ઉપદેશ આપી શકે નહીં
કીડા આદિની સંખ્યાનું જ્ઞાન પણ તેમને માટે ઉપયોગી છે. નહીં. તે બુદ્ધિમાન પુરુષો એવી શકા કરશે, કે જેને કીડાઓ જેવી સામાન્ય વસ્તુનું પણ જ્ઞાન નથી તેને અન્ય વસ્તુઓનુ જ્ઞાન પણ નહી. હાય ! તે કારણે તે નિઃશક ભાવે તેમના ઉપદેશને પણ નહીં સ્વીકારે તેમના ઉપદેશ પ્રત્યે શકા ભાવ જાગવાને કારણે તેમના દ્વારા ઉપષ્ટિ સ્વર્ગ આદિ માટેની પ્રવૃત્તિ પણ નહીં કરે તેથી એવા ઉપદેશકને સર્વજ્ઞ રૂપે અવસ્ય સ્વીકારવા જ જોઈએ.
બ્રહ્મા નિદ્રાવસ્થામાં હોય ત્યારે કંઈ પણ જાણતા નથી, અને દિવસે જ્યારે જાગૃતાવસ્થામાં હાય ત્યારે બધુ જ જાણે છે,” આ પ્રકારની પરતીર્થિકોની માન્યતા પણ સાચી નથી. આ પ્રકારની સ્થિતિ તે સૌ લોકોમાં સાધારણ રીતે જોવા મળે છે. તે સામાન્ય લેા કરતાં બ્રહ્મામાં શી વિશેષતા છે? જો કોઇ વિશેષતા જ ન હાય, તે આ થન પણ અસ્વીકાર્ય જ બની જાય છે.
For Private And Personal Use Only