________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे
अन्वयार्थः (जे केइ) ये केचित् । (तसा) प्रसाः (अदु) अथवा । (थावरा) स्थावराः (प्राणा) प्राणाः आणिनः (चिटुंति) तिष्ठन्ति (से) तेषाम् (अंजू) अवश्यम् । (परियाए) पर्यायः (अत्थि) अस्ति-भवति । (जेण) येन कारणेन (ते) ते प्राणिनः। (तसथावरा) सस्थावराः तसा अपि स्थावरा भवन्ति, स्थावराश्च त्रसभावमापद्यन्ते । यः कदाचित् त्रसो जीवः स एव पर्यायभेदात् स्थावरतां लभते, स्थावरश्च पर्यायभेदमाश्रित्य सतां लभते। अतएव नायं नियमों मनुष्य एव भवेत् , नान्यः कदाचिदपि स्यात् इति ।
टीका 'जे केई' इत्यादि-'जे केइ ये केचित् 'तसा प्रसाः त्रस्यंति-भयं प्रामुवन्ति ये ते त्रसाः अथवा-त्रसन्ति छायात आतपे आतपतश्च छायायां गच्छन्ति
-अन्वयार्थजो कोई त्रस प्राणी हैं या स्थावर प्राणी हैं, उनका अवश्य ही पर्याय परिणमन होता है। त्रस प्राणी स्थावर पर्याय को और स्थावर प्राणी त्रस पर्याय को प्राप्त करते हैं। अर्थात जो जीव जिस भव में त्रस होता है वही पर्याय बदलने पर दूसरे भव में स्थावर हो जाता है और स्थावर जीव पर्याय पलटने पर सपना प्राप्त कर लेता है। अतएव मनुष्य सदा मनुष्य ही रहता है, अन्य किसी पर्याय को धारण नहीं करता, ऐसा कोई नियम नहीं है ।८।
टीकार्यजो जीव त्रस्त होते हैं, या भय को प्राप्त होते हैं वे त्रस कहलाते हैं, अथवा जो छाया से धूप में और धूपसे छाया में जाते हैं वे त्रस हैं,
सूत्रार्थત્રસ અને સ્થાવર નું પર્યાય પરિણમન અવશ્ય થતું જ રહે છે. ત્રસ જીવ સ્થાવર પર્યાયને પ્રાપ્ત કરે છે અને સ્થાવર જીવ ત્રસ પર્યાયને પ્રાપ્ત કરે છે. એટલે કે જે છવ આ ભવમાં રસ હોય છે, તે પર્યાય બદલાય જવાથી બીજા ભવમાં સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે અને આ ભવમાં સ્થાવર જીવ રૂપે ઉત્પન્ન થયેલે જીવ, બીજા ભવમાં પર્યાય બદલાય જવાથી ત્રસ જીવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે. તેથી મનુષ્ય સદા મનુષ્ય રૂપે જ રહે છે, અન્ય કઈ પણ પર્યાયને ધારણ કરતો નથી, એ કેઈ નિયમ નથી.
જે છે ત્રસ્ત હોય છે એટલે કે ભયભીત અવસ્થામાં જ રહેતા હોય છે, એવાં જીને ત્રસ કહે છે. અથવા જે જીવે તડકામાંથી છાંયડામાં અને છાંયડામાંથી તડકામાં
For Private And Personal Use Only