________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
सूत्रकृताङ्गसूर्य
कथमपीति भावः । न च कारणाज्ञाने को दोषः इति वाच्यम् । तद्विनाशाभाव
एवेति गृहाण |
अयमर्थः- यदि दुःखस्य कारणमवगच्छेत् तदा तस्योच्छेदाय प्रयत्नः सम्पादितो भवेत् । तदज्ञाने तु कथं तस्य समुच्छेदाय प्रयत्नं करिष्यन्ति केऽपि । प्रयतमानाः अपि नैव दुखोच्छेदमवाप्स्यन्ति अपितु संसारमेव जन्मजरामरणेष्टवि योगाद्यनेकप्रकारकदुःखसमुदायात्मकं घटीयन्त्रन्यायेन अनन्तकालपर्यन्तं परिश्र मिष्यन्ति । कारणाभावे कार्याऽभावो भवतीति स्थितिः । यथा वहचभावे धूमाभावः, तद्वद् इदं दुःखकारणमिति परमार्थतो निर्णये जाते तादृशकर्मनाशके प्रवर्त्तमानो नरः कारणाभावाद् दुःखाभावमासाद्य कृतकृत्यो भवेत् । यदि
7
कारण को न जानने में क्या हानि है ? ऐसा कहना उचित नहीं । इसका समाधान यही है कि जो दुःख के कारण को नहीं जानेगा वह दुःख का विनाश नहीं कर सकेगा। तात्पर्य यह है यदि दुःख के कारण का ज्ञान हो जाय तो उस के विनाश के लिए प्रयत्न किया जा सकता है । दुःख के कारण का ही ज्ञान न होगा तो कोई उसके उच्छेद के लिए प्रयत्न भी कैसे करेंगे ? कदाचित् प्रयत्न करेंगे भी तो मी दुःख का उच्छेद नहीं कर सकेंगे । इसके विपरीत वे जन्म जरा मरण इष्टवियोग आदि अनेक प्रकार के दुःखों के समूह रूप इस संसार में ही अनन्त काल तक अरहर की तरह परिभ्रमण करते रहेंगे। कारण का अभाव होने पर कार्य का अभाव होता है। जैसे अग्रि के अभाव में घूम का अभाव होता है। इसी प्रकार दुःख के कारण का वास्तविक निर्णय हो जाने पर उस प्रकार के कर्म को
સવરને કેવી રીતે સમજી શકે? કોઇ પણ પ્રકારે જાણી શકતા નથી. “ કારણને ન જાણુવામાં શી હાનિ છે? આ પ્રકારની દલીલ પણ વ્યાજબી નથી. જે માણસ દુઃખના કારણને ન જાણી શકે, તે માણસ દુઃખને વિનાશ કરવાને સમર્થ પણ ન બની શકે.
જો દુઃખના કારણનું જ્ઞાન થઇ જાય, તો તેના વિનાશને માટે પ્રયત્ન કરી શકાય છે. જો દુ:ખના કારણનુ જ જ્ઞાન ન હોય, તે કોઈ તેનાં ઉચ્છેદને માટે પ્રયત્ન પણ કેવી રીતે કરે? કદાચ વિના સમયે પ્રયત્ન કરે, તેા પણ દુઃખના ઉચ્છેદ કરી શકે નહી દુઃખના ઉચ્છેદ કરવાને ખદલે ઊલટા તે જન્મ, જરા, મરણ ઇવિયોગ આદિ અનેક પ્રકારના દુઃખાના સમૂહ રૂપ સસારમાં જ અનંત કાળ સુધી રહેટની જેમ પરિભ્રમણ કરતા રહેશે. કારણના અભાવ હાય ત્યારે જ કાર્યનો અભાવ હેાય છે, જેવી રીતે અગ્નિના અભાવ હાય, તે મનેા પણ અભાવ જ રહે છે, એજ પ્રમાણે દુઃખના કારણના વસ્ત
For Private And Personal Use Only