________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रताङ्गसूत्रे
अन्वयार्थ:(सए सए) स्वके स्वके= स्वकीये स्वकीये (उवहाणे) उपस्थाने अनुष्ठाने एव विद्यमानपुरुषः स्व स्व वर्णाश्रमाद्यनुकूलानुष्ठानकर्ता एव । (सिद्धि) सिद्धि मुक्तिम् प्रामोति किन्तु (न अन्नहा) नान्यथा नचान्यथा सिद्धेः संभावना । यः कश्चित् (अहो) अधः मोक्षप्रासेः पूर्वम् (इहेव) इहैव, अस्मिन् लोके एतस्मिन्नेव देहे वा (वसत्ती) वशवर्ती जितेन्द्रियो भवेत् स एव (सर्वकामसमर्पितः) सर्व सिद्धिसम्पनो भवति ।
टीकाते कृतवादिनः एवं प्रतिपादयन्ति यत्-अस्मदीयशास्त्रप्रतिपादिताऽ नुष्ठानादेव सिद्धि भवति नान्यस्मादिति । तत्र शैवाः शैवशास्त्रोक्तानुष्ठानादेव सिद्धिर्जायते इति ।
-अन्वयार्थअपने अपने अनुष्ठान में विद्यमान अर्थात् अपने अपने वर्ण और आश्रम के अनुकूल कर्तव्य करने वाला ही पुरुष सिद्धि प्राप्त करता है, अन्य प्रकार से सिद्धि की संभावना नहीं की जा सकती। जो मनुष्य मोक्ष प्राप्त करने से पूर्व इस लोक में या इसी जीवनमें जितेन्द्रियों होता है, वही सब सिद्धियों से सम्पन्न होता है ॥१४॥
-टीकार्थवे कृतवादी इस प्रकार कथन करते हैं-हमारे शास्त्र के अनुसार आचरण करने से ही सिद्धि प्राप्त होती है, अन्य शाखों के अनुसार क्रिया करने से नहीं। उनमें से शैवों का कथन है कि शैवशास्त्रों का अनुष्ठान करनेसे ही
-सूत्राथપિત પિતાનાં અનુષ્ઠાનમાં સ્થિત એટલે કે પિત પિતાના વર્ણ અને પિતાના આશ્રમને અનુકૂળ કર્તવ્ય કરનાર જ સિદ્ધિ પ્રાપ્ત કરે છે, અન્ય પ્રકારે સિદ્ધિ સંભવી શક્તી નથી. જે મનુષ્ય મેક્ષ પ્રાપ્ત કર્યા પહેલાં આ લેકમાં અથવા આ મનુષ્ય જીવનમાં જિતેન્દ્રિય હોય છે, એ માણસ જ સઘળી સિદ્ધિઓ વડે સંપન્ન થાય છે.
-अर्थ - તે કૃતવાદિઓ એવું કહે છે કે – અમારા શાસ્ત્રમાં કહ્યા પ્રમાણેનું આચરણ કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે – અન્ય શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે આચરણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. જો એવું કહે છે કે શિવ શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણેના અનુષ્ઠાન કરવાથી જ સિદ્ધિ
For Private And Personal Use Only