________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४०४
सूत्रकृताङ्गसूत्रे
अयं भावः --यथा कथंचित् पूर्वसम्बन्धं विहायाऽपि पुनः नवीनं सावद्यं कार्यमुपदिशन्ति । यतः इसे बाला अज्ञानिनोऽपि आत्मानं पण्डितमानिनो वयमेव सर्व ज्ञातार इति मत्वा एवं कुर्वन्ति । परन्तु यावत्पर्यन्तमज्ञानं नापगच्छेत् ज्ञानं च न लभेत तावत् यथावस्थितवस्तूपदेशका : न भवन्ति । स्वकीयपाण्डित्यप्रकाशनाय अवश्यं किंचिदुपदेष्टव्यमेवेति कृत्वा यथाकथंचिदुपदेशं कुर्वन्तो न स्वयम् उपरता भवन्ति, नवाऽन्यानपि सावधानिवर्त्तयितुं समर्थाः भवन्ति । अतएवोक्तम् न शरणमिति ॥ १॥ टीका-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
एते अनन्तरोदीरिताः पंचभूतवादिन एकात्मतज्जीवतच्छरीरादिवादिनः कृतवादिनो गोशालकमतानुसारिणखैराशिकाश्च सर्वेऽपि वादिन: ( जिया) जिता:,
तात्पर्य यह है - जैसे तैसे पूर्व सम्बन्ध को त्याग करके भी वे सावध कर्म का उपदेश करते हैं। यद्यपि वे अज्ञानी हैं फिर भी अपने को पण्डित मानते हैं । हम ही सर्वज्ञ हैं' ऐसा मानकर वे ऐसा करते हैं । परन्तु जब तक अज्ञान दूर न हो जाय और ज्ञान प्राप्त न हो जाय तब तक वे यथार्थ वस्तु स्वरूप के उपदेशक नहीं हैं । अपनी पण्डिताई प्रकट करने के लिए कुछ उपदेश देना चाहिए, ऐसा सोचकर किसी प्रकार उपदेश करते हुए भी वे न स्वयं सावध अनुष्ठान से विरत होते हैं और न दूसरों को विरत करने में समर्थ होते हैं । इसी कारण कहा है कि वे शरणभूत (किसी के रक्षक) नहीं हैं ॥ १२ ॥ टीकार्थ
है शिष्यो ! तुम यह समझलो कि ये पूर्वोक्त पंचभूतवादी, एकात्मवादी,
આ કથનના ભાવાર્થ એ છે કે - પૂર્વસંધના (માતા, પિતા આદિ સંસારી સંબધાના ) પરિત્યાગ કરીને સાધુ બનવા છતાં તેઓ સાવદ્ય કર્મોને ઉપદેશ આપે છે. જો કે તેઓ અજ્ઞાન છે, છતાં પણ પેાતાને પડિત માને છે. “ અમે જ સજ્ઞ છીએ ” એવું માનીને તે આ પ્રમાણે કહે છે. પરન્તુ જ્યાં સુધી તેમનુ અજ્ઞાન દૂર ન થાય અને જ્ઞાનની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી તેઓ યથાર્થ વસ્તુસ્વરૂપના ઉપદેશ આપી શકતા નથી, પેાતાનું પાંડિત્ય પ્રકટ કરવા માટે કોઇ પણ પ્રકારનો ઉપદેશ આપવા જોઈ એ, એમ માનીને કોઈ પણ પ્રકારે ઉપદેશ આપવાની પ્રવૃત્તિ કરનારા તે મતવાદીએ પેાતે જ સાવદ્ય અનુષ્ઠાનો કરતા અટકતા નથી અને અન્યને સાવદ્ય અનુષ્ઠાનો કરતા રોકી શકતા નથી. તેથી જ એવુ કહ્યું છે કે તેઓ કોઇને શરણ આપવાને (સંસારના દુઃખામાંથી भाववाने) समर्थ होता नथी. ॥ १ ॥
ટીકા-- હે શિષ્યા ! તમે આ વાત સમજી લો કે પૂર્વોક્ત પચભૂતવાદીઓ, એકાત્મ
For Private And Personal Use Only