________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनो टीका प्र. . अ. १ उ. ३ पूर्वोक्तवादिनां फलप्राप्तिनिरूपणम् ४०५ रागद्वेषादिभिः शब्दादिविषय महामोहजनिताऽज्ञानेश्च पराभूताः 'भोरिति' शिष्याणां संबोधने, भो शिष्याः इत्थं यूयं विवेकं कुरुत । एते परतीथिकाः अवास्तविकोपदेशे प्रवृत्ताः न कस्यचिदपि शरणं भविष्यन्ति, कस्यचिदपि पापेभ्यो रक्षणाय समर्था न भवन्ति । कुतो नैते अन्येषां समुद्धरणे समर्था स्तत्राह-"बाला" बालाः इति वाला इव बालाः सदसद्विवेकविकलाः सन्ति । यथा यत्किश्चिद भाषमाणाः यथा तथा कार्यकारिणश्चाऽज्ञानिनः न कस्याऽपि रक्षणादिकार्ये समर्था भवन्ति तथा इमे अपि वादिनः स्वयमज्ञानिनः सन्तः परानपि मोहयन्ति ।
ननु यदि इमे अज्ञानिनस्तदा कथमन्यानुपदिशन्ति, तत्राऽह-" पंडियमाणिणो" पण्डितमानिनः आत्मानं पण्डितं मन्यन्ते तत्त्वाऽतत्त्वज्ञानविकला तज्जीवतच्छरीरवादी, कर्त्तावादी और गोशालक के अनुयायी त्रैराशिक-सभीरागद्वेष आदि से, शब्दादि विषयों से और महामोह जनित अज्ञान से पराजित हैं । ये मिथ्या उपदेश देने में प्रवृत्त हैं। किसी के लिए भी शरण नहीं होंगे । किसी को पाप से बचाने में समर्थ नहीं होंगे ।
ये लोग दूसरों का उद्धार करने में क्यों समर्थ नहीं हैं ? इसका कारण यह है की ये सत और असत के विवेक से हीन हैं। जैसे जो मन में आवे वही बकने वाले और मनमाना कार्य करने वाले किसी की रक्षा करने में समर्थ नहीं होते, वैसे ही ये वादी हैं। ये स्वयं अज्ञानी हैं और दूसरों को भी मूढ बनाते हैं।
यदि ये स्वयं अज्ञानी हैं तो दूसरों को कैसे उपदेश करते हैं ? इस प्रश्न का उत्तर देते हैं-वे पण्डितमानी हैं अर्थात ऐसा समझते हैं कि हम समस्त વાદીઓ, તજજીવતછરીર વાદીઓ, કર્નાવાદીઓ અને ગોશાલકના અનુયાયીઓ (બૈરાશિકો, આદિ સઘળા મતવાદીઓ રાગદ્વેષ આદિ વડે, શબ્દાદિ વિષયે વડે, અને મહામહ જાનિત અજ્ઞાન વડે પરાજિત છે. તેઓ મિથ્થા ઉપદેશ આપ્યા કરે છે. તેઓ કોઈને પણ શરણ આપવાને સમર્થ નથી. કોઈને પાપમાંથી બચાવવાને સમર્થ નથી. તેઓ શા કારણે બીજાને ઉદ્ધાર કરવાને સમર્થ નથી? તેનું કારણ પ્રકટ કરતા સૂત્રકાર કહે છે કે તેઓ સત્ અને અસના વિવેકથી વિહીન છે. મન ફાવે તેમ તેઓ બકવા ટકરનારા અને મન ફાવે તેવું વર્તન રાખનારા તે અન્યતીથિકે કોઈની રક્ષા કરવાને સમર્થ હોતા નથી. તેઓ પિતે જ અજ્ઞાની છે. અને અન્યને પણ મૂઢ કરનાર છે.
જે તેઓ પિતે જ અજ્ઞાની છે, તે બીજાને ઉપદેશ કેવી રીતે આપી શકે છે? આ પ્રશ્નને જવાબ આ પ્રમાણે છે. તેઓ અજ્ઞાની હોવા છતાં પણ એવું માને છે કે અમે
For Private And Personal Use Only