________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४०६
सूत्रकृताङ्गसके अपि ते वयं सर्वशास्त्रस्य विवेचनात्सर्वानेव पदार्थान् जानीमः इत्येवमभिमानवन्तः अतः परानुपदिशन्ति । उपदेशं कुर्वाणाश्च स्वयं महामोहान्धकार प्राप्नुवन्ति, अन्यानपि प्रापयन्ति, पातयन्ति च तान् नरकादिदुर्गतौ । तेषां पण्डितमानिनाम् अज्ञानकार्यविरूपाचरणं दर्शयति सूत्रकारः "हिच्चा णं" इति 'हिचा' हित्वा परित्यज्य (पुव्वसंयोगं) पूर्वसंयोग मातापित्रादिसम्बन्धं परित्यज्याऽपि' वयं प्रप्रजिताः सर्वानेव त्यक्तवन्त इति कृत्वा संन्यासदीक्षामवाप्यापि पुनस्तत्रैव "सिया“ सिताः आरम्भसमारंभादौ पुनरपि संसक्ता भवन्ति । परिव्रज्या मादायापि पुनः परिग्रहारंभादावेवाऽऽसक्ता भवन्ति, न ततो विरज्यन्ते । शास्त्र का विवेचन करने के कारण सब पदार्थों के ज्ञाता हैं। इस प्रकार के अभिमान से युक्त होकर दूसरों को उपदेश देते हैं। उपदेश देते हुए ये स्वयं महा मोहान्धकार को प्राप्त होते हैं और दूसरों को भी उसी में ले जाते हैं:
और नरक आदि दुर्गति में गिराते हैं। उन पण्डितम्मन्यों के अज्ञानजनित विरूप आचरण को सूत्रकार दिखलाते हैं-माता पिता आदि संबंधी पूर्वसंयोग को त्याग करके भी 'हम दीक्षित हैं, हमने सबको त्याग दिया है। ऐसा समझ कर संन्यास दीक्षा प्राप्त करके फिर भी उसी आरंभ समारंभ मे आसक्त हो जाते हैं दीक्षा ग्रहण करके भी फिर परिग्रह एवं आरंभ में आसक्त रहते हैं उससे विरक्त नहीं होते हैं। __अथवा 'सिया' यहाँ षष्ठी के अर्थ में प्रथमा विभक्ति है। इसका अर्थ यह हुआ कि आरंभ समारंभ आदि में आसक्त गृहस्थों के कृत्यो का उपदेश करते हैं अर्थात् पकाना, पकपाना, कटना, पीसना आदि गृहस्थ के सावध સમસ્ત શાસ્ત્રોનું વિવેચન કરી શકીએ છીએ, તે કારણે અમે સમરત શાસ્ત્રોના જ્ઞાતા છીએ. આ પ્રકારના અભિમાનથી યુક્ત થઈને તેઓ લોકોને ઉપદેશ આપવાની ધૃષ્ટતા કરે છે. ઉપદેશ દેતા એવા તે મતવાદીએ પોતે મહા મેહાન્ધકારમાં ડૂબેલા રહે છે. અને. બીજાને પણ તે મહાન્ધકારમાં જ લઈ જાય છે અને નરકાદિ દુર્ગતિમાં પાડે છે. પિતાની જાતને પંડિત માનતા તે મતવાદીઓના અજ્ઞાન જનિત વિરૂપ આચરણનું સૂત્રકાર કથન કરે છે. માતા પિતા આદિ વિષયક પૂર્વસંગને (સંસારી સંબંધને) ત્યાગ કરીને. “અમે દીક્ષિત છીએ, અમે સર્વ સંબંધને તેડી નાખ્યા છે. એવું બતાવવાને માટે દીક્ષા ગ્રહણ કરીને પણ તેઓ સંસારી જેવાં જ આરંભ સમારંભમાં આસકત રહે છે. સંન્યાસી બનવા છતાં પણ તેઓ પરિગ્રહ અને આરંભને ત્યાગ કરતા નથી. — अथवा "सिया” मा ५४ मा ७४ी विमतना अर्थ पडती विमतिमा प्रयुत થયું છે તેને અર્થ એ થાય છે કે તેઓ આરંભ સમારંભ આદિમાં આસકત ગૃહ
For Private And Personal Use Only