________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टोका प्र. श्रु अ. १ उ. २ क्रियावादिनांकर्म चिन्ताराहि रम् ३२५ सूत्रकृतैव गाथापूर्वार्द्धन साक्षादेव प्रतिपादितम् । शेषम् ई-पथ-- स्वप्ना न्तिकरूपं भेदद्वयं 'च' शब्देन संगृहीतम् । तथाहि- ईरणम् ईयां = गमनम् तत्सम्बन्धोपन्या ईर्यापथः । पथिगच्छतोऽनाभोगेन यत् प्राण्युपमर्दनं भवति तेन कर्मापचयो न भवति। तत्र 'एनं हन्मि' 'इत्याकारक मानसिकव्यापारस्याभावात् , इतीर्यापथनामक स्तृतीयो भेदः ३॥ तथा स्वप्नान्तिकम्-स्वप्ने प्राणिनो यत् छेदनभेदनादिकं क्रियते तदपि न कर्मबन्धाय भवति, तत्र कायिकव्यापारस्याभावात् । यथा कश्चित् स्वमे भोजनं कुर्वन्नपि न वस्तुत स्तृप्तिमासादयति तथा स्वमे कृतं हिंसादिकं कर्म न बन्धजनकं भवति । शरीरव्यापारस्याभावादेव नहि स्वमप्राप्तराज्यभिक्षाभ्यां भवति कोऽपि लाभो
ने गाथा के पूर्वार्द्ध में साक्षात् कह दिये हैं । शेष दो प्रकार ईर्यापथ और स्वप्नान्तिक 'च' शब्द से संगृहीत किये गये हैं । इरण का अर्थ है गमन गमन के पथ को ईर्यापथ कहते हैं। पथ पर चलते उपयोग के बिना ही प्राणियों की जो हिंसा होती है उससेभी कर्मका उपचय नहीं होता है कायोंकी वहाँ 'इस प्राणी का घातकरूँ ऐसे मानसिकव्यापार का अभाव है यह ईर्यापथ नामक तीसरा भेद है। [३] ___चौथा है स्वप्नान्तिक । इसका अर्थ यह है कि स्वप्न में प्राणी का जो छेदन भेदनकिया जाता है उससे भी कर्मका बन्ध नहीं होता क्योंकि वहां कायिकव्यापार का अभाव है। जैसे स्वप्न में भोजन करने वाला तृप्ति प्राप्त नहीं करता है-धापता नहीं है, उसी प्रकार स्वम में किया हआ हिंसा आदि कर्म बन्धन का कारण नहीं होता है क्योंकि वहां काया के व्यापार का अभाव होता है। स्वप्न में राज्य मिलने से या मिक्षा मिलने से कोई
પરિકોપચિત અને અવિપચિત નામના બે પ્રકારે તે સૂત્રકારે ગાથાના પૂર્વાર્ધમાં પ્રકટ કરી દીધાં છે બાકીના બે પ્રકાર ઈર્યાપથ અને સ્વપ્નાન્તિક “ચ” પદ્ધ ગ્રહણ કરાયા છે. ' આ પદને અર્થ ગમન થાય છે. રસ્તા પર ચાલતી વખતે ઉપયોગ વિના જ જેની જે હિંસા થઈ જાય છે, તેના દ્વારા પણ કમને ઉપચય થતું નથી, કારણ કે “આ જીવને વધ કરું આ પ્રકારના મને ગમે ત્યાં અભાવ રહે છે આ ઇર્યાપથ” નામને ત્રીજો પ્રકાર છે (૩) હવે સ્વપ્નાન્તિક નામના ચેથા ભેદનું નિરૂપણ કરવામાં આવે છે સ્વમમાં જેનું જે છેદન ભેદન કરવામાં આવે છે તેના દ્વારા પણ કર્મને બન્ય થતું નથી, કારણ કે ત્યાં કાચિક વ્યપારને અભાવ રહે છે જેવી રીતે સ્વપમાં ભેજન કરનાર તૃપ્તિ પામી શક્તો નથી તેનું પેટ તે ખાલી જ રહે છે એજ પ્રમાણે સ્વમમાં કરાયેલ હિંસા
For Private And Personal Use Only