________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
३७४
सूत्रकृताङ्गसूत्रे
किचाऽयं देवोऽमूर्ती मूर्तीवा - १ अमूर्तत्वे न कथमपि जगतः कर्तासंभवति, आकाशवत् । यथाऽऽकाशोऽमूर्त्तत्वान्नकस्यचिदपि कर्ता तथाऽमूर्ती देवो न कस्यचिदपि कर्ता - संभवेत् । मूर्त्तत्वेऽस्मदादिवदेव न सर्वस्य जगतः कर्ता, इति न देवकरीकं जगत् सम्भवतीत्यनेन देवोप्सजगद्वादिमतं निराकृतम् । तथाब्रह्मकृतईश्वरकृतोऽपि न लोकः । किन्तु अनादिकालप्रवृत्तोऽयं लोको न कमपि कर्तारमपेक्षते, आत्माऽऽकाशादिवत् इति । यदप्युक्तं क्षित्यं कुरादिकं कर्त्तजन्यम्, कार्यत्वात् इत्यनुमानेन परमेश्वरस्य जगत्कर्त्तृत्वमिति, तदपि न सम्यक् । कर ने की चिन्ता ही कैसे करेगा ? उत्पत्ति के पश्चात् उसका स्वयं का ही अभाव हो जाएगा ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इसके अतिरिक्त यह देव अमूर्त है या मूर्त ? अगर अमूर्त है तो आकाश के समान किसी प्रकार भी जगत् का कर्त्ता नहीं हो सकता । अर्थात् जैसे अमूर्त होने के कारण आकाश किसी का कर्त्ता नहीं है, उसी प्रकार अमूर्त देव भी किसी का कर्त्ता नहीं हो सकता है । और यदि देव मूर्त है तो हम लोगों के समान ही सम्पूर्ण जगत् का कर्त्ता नहीं है । इस प्रकार जगत् देवकृत नहीं हो सकता है । यह देवकृत जगत् मानने वाले के मत का निराकरण हुआ । इसी प्रकार जगत् ब्रह्मकृत और ईश्वरकृत भी नहीं हो सकता । वास्तव में यह जगत् अनादि काल से चला आ रहा है। आत्मा और आकाश आदि की तरह इसको किसी कर्त्ता की अपेक्षा नहीं है ।
पृथ्वी अंकुर आदि कर्त्ता के द्वारा जन्य है, क्योंकि वे कार्य हैं। इस આવે, તે એવા અનિત્ય દેવ અન્યને ઉત્પન્ન કરવાની ચિ'તાજ શા માટે કરે? કારણકે સૃષ્ટિની ઉત્પત્તિ કર્યા ગાદ તેના પેાતાના જ અભાવ થઇ જવાના છે.
વળી અમારા એવા પ્રશ્ન છે કે તે દેવ મૂત્ત છે, કે અમૂત છે. જો તે અમૂત હાય તા આકાશની જેમ કોઈ પણ પ્રકારે જગતના કત્તાં સંભવી શકે નહી. એટલે કે જેવી રીતે આકાશ અમૂત્ત હાવાને કારણે કોઇ પણ પદાથ નુ કત્તાં નથી, એજ પ્રમાણે અમૃત્ત દેવ પણ કોઈના કર્તા હોય શકે નહી. જો દેવને મૃત્ત માનવામાં આવે, તે આપણા જેવાજ હોવાને કારણે સમસ્ત લોકના કર્તા હાઇ શકે નહીં. આ પ્રકારની દલીલે દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે જગત દેવકૃત હાઇ શકે નહીં. આ પ્રકારે જગતને દેવકૃત માનનાર લોકોના મતનું ખંડન થઇ જાય છે. એજ પ્રમાણે આ જગતને બ્રહ્મકૃત અથવા ઇશ્વરકૃત પણ માની શકાય નહીં. આ રીતે તો આ જગત અનાદી કાળથી ચાલ્યું આવે છે. આત્મા અને અકાશ આદિ ને જેમ કોઈ કર્તાની આવશ્યકતા રહેતી નથી. એજ પ્રમાણે આ લોકને પણ કોઇ કર્તાની આવશ્યકતા જ નથી. પૃથ્વી અંકુર આદિ કર્તા દ્વારા જન્ય છે, કારણકે તેઓ કા રૂપ છે,” આ અનુમાનને આધારે ઇશ્વરને જગતને
For Private And Personal Use Only