________________
Shri Mahavir Jain Aradhana Kendra
३७६
www.kobatirth.org
तदुक्तम् -'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(- "न तस्य कार्य ( शरीरं ) करणं (इन्द्रियं ) च विद्यते,
न तत्समवाऽभ्यधिकश्च दृश्यते ।
परास्य शक्ति विविधैव श्रूयते
स्वाभाविक ज्ञानबलक्रिया च ॥
इत्यादिना परमेश्वरे शरीराद्यभावस्य प्रतिपादनात् ।
सूत्रकृतसूत्रे
किंच शरीरविशिष्टत्वं कर्तत्वव्यापकतया कुलालादौ गृहीतं, तत् शरीरं वैशिष्ट्यं परमेश्वराद् व्यावर्त्तमानं कर्तृत्वमपि व्यावर्त्तयति । अतो न परमेश्वरो लोकस्य कर्ता सम्भवति । अपि चेश्वरस्य स्वीकारे तदीयं शरीरं दृश्यमदृश्य वा स्यात् नाद्यः तथा सति दृश्य- शरीरविशिष्टतया ईश्वरोऽप्यस्मदादिवदेवो - पलभ्येत, नोपलभ्यते, तस्मान्नास्ति । न द्वितीयः तादृश शरीरस्य प्रमाण
-
'ईश्वर के न शरीर हैं और न इन्द्रियां ही है । न कोई दूसरा उसके समान है, न कोई उससे बढ़कर है । उसकी परा सर्वोत्कृष्ट और विविध सुनी जाती है । उस में जो ज्ञान, बल और क्रिया है, वह स्वाभाविक है । ' इत्यादि आगमों में ईश्वर के शरीर आदि का अभाव कहा गया है ।
शरीर विशिष्टत्व कर्तृत्व का व्यापक है । यह नियम कुंभकार आदि में सिद्ध है । अगर परमेश्वर में शरीर विशिष्टता नहीं है तो कर्तृत्व भी नहीं होना चाहिए | इस प्रकार परमेश्वर लोक का कर्त्ता नहीं हो सकता ।
यदि ईश्वर को सशरीर मानते हो तो उसका शरीर दृश्य है या अदृश्य है । अगर उसका शरीर दृश्य है तो जैसे हम लोगों का शरीर दिखाई देता है ऐसेही इश्वरका शरीरभी दिखाना चाहिए। मगर दीखाता तो है नहीं, अतएव शरीर दृश्य नहीं हो
” ઈશ્વરને શરીર પણ નથી અને ઇન્દ્રિયા પણ નથી ઇશ્વરના સમાન કોઇ નથી અને ઇશ્વરથી મહાન્ પણ કોઇ જ નથીતે સર્વ શક્તિમાન છે તેની અંદર જે જ્ઞાન, બળ અને ક્રિયા છે, તે સ્વાભાવિક છે” ઇત્યાદિ કથન દ્વારા ઇશ્વરમાં શરીર આદિના અભાવ બતાવ્યા છે
શરીરયુક્તતા કર્તૃત્વના વ્યાપક રૂપ હોય છે આ નિયમ કુંભાર આદિમાં સિદ્ધ થાય છે. જો ઇશ્વરમાં શરીરયુક્તતાના અભાવ છે, તે કÖત્વ પણ સ ંભવી શકે નહીં, આ પ્રકારે એ વાત સિદ્ધ થાય છે કે ઇશ્વર પણ લેાકના કાં નથી.
For Private And Personal Use Only
જો ઇશ્વરને તમે સશરીર માનતા હેા, તે તેમનુ શરીર દૃશ્ય છે કે અદૃશ્ય જો દૃશ્ય હાય, તેા આપણા શરીરની જેમ ઇશ્વરનુ ં શરીર પણ દેખાવું જ જોઇએ પરન્તુ દેખાતુ તેા નથી જ તેથી તેનુ શરીર દૃશ્ય હાઇ શકે નહીં. તેમના શરીરને અદૃશ્ય, માનવું તે