________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सार्थबोधिनी टोका प्र. श्रु अ. १ उ. ३ जगदुत्पतिविषये मतान्तर निरूपणम् ३७९
न तावत् स्वत इति पक्षः । तथा सति लोकस्याऽपि तथोत्पत्तिप्रसङ्गात् । नाप्यन्यतोऽनवस्थापत्तेः इति । यदि स्वतोऽनुत्पन्नत्वं प्रधानस्य स्वीक्रियते सदा जगतः स्वतोऽनुत्पन्नत्वमेव कथं न स्वीक्रियते ।
-
किंच- प्रधानं विकारि, अविकारि बा- २ विकारित्वे - घटादिवदेवाऽ जवानत्वापत्तिः । अविकारित्वे त्वन्मतसिद्धं प्रकृतेर्महान्, महतोऽहङ्कारः, महङ्कारात्पचतन्मात्रम् इत्यादीनामुत्पादकत्वं न स्यात् । अविकृतस्याऽऽकाशादेः कार्योत्पादकत्वाऽदर्शनात् । अतो न प्रधानात् जगतः समुत्पत्तिः सम्भवति ।
किंच अचेतनस्य प्रधानस्य (प्रकृतेः) कथं पुरुषार्थं प्रति प्रवृत्तिः, येन जीवस्य भोगाय सृष्टिः स्यात् ।
जाता है तो लोक भी प्रधान के बिना ही अपने आप उत्पन्न हो जाएगा। अगर प्रधान की उत्पत्ति किसी अन्य से मानो तो अनवस्था दोष आता है।
इसके अतिरिक्त प्रधान विकारवान् है या अधिकारी है ? वह विकारवान् है तो घटादि के समान होने से प्रधान ही नहीं कहलाएगा । यदि अविकारी कहो तो वह महत् आदि का उत्पादक नहीं हो सकता। मगर आपके यहां तो ऐसा कहा है कि प्रधान से महत्, महत् से अहंकार और अहंकार से पांच तन्मात्र आदि उत्पन्न होते हैं। आकाश आदि जो अविकारी पदार्थ हैं वे कार्य के उत्पादक नहीं देखे जाते। इस प्रकार प्रधान से जगत् की उत्पत्ति नहीं हो सकती ।
और अचेतन प्रकृति की पुरुषार्थ के लिए प्रवृत्ति कैसे हो सकती है ? जिस से जीव के भोग के लिए यह सृष्टि उत्पन्न हो सके
મૂર્ત હાય, તા તેના કર્તા કોઇ અન્ય જ હોવા જોઇએ અને તે અન્યના કર્તા પણ કોઇ અન્ય જ હોવા જોઇએ આ કલ્પનાના અન્ત જ ન આવે પરિણામે અનવસ્થા દોષનો પ્રસંગ ઉપસ્થિત થઇ જાય વળી પ્રકૃતિ પ્રધાન વિકારવાન છે કે અવિકારી છે? જો તે વિકારવાન હાય, તે તે ઘટાદિના સમાન હેાવાને કારણે તેને પ્રધાન જ ન કહી શકાય જે તેને અવિકારી કહેતા હાય, તે તે મહત (મુદ્ધિ) આદિની ઉત્પાદક જ ન હોઇ શકે આપના શાસ્ત્રોમા તે એવુ કહ્યું છે કે ” પ્રધાન ( પ્રકૃતિ) વડે અંકાર, અહંકાર વડે પાંચ તન્માત્રા આદિ ઉત્પન્ન થાય છે" આકાશ આદિ જે અવિકારી પદાર્થમાં છે, તેમને કાયના ઉત્પાદક હવે જોવામાં આવતા નથી. આપ્રકારે વાત સિદ્ધ થાય છે કે પ્રધાન (પ્રકૃતિ વડે જગતની ઉત્પત્તિ થઇ શકતી નથી.
વળી અચેતન પ્રકૃતિ, જીવના ભાગને માટે સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની પ્રવૃત્તિ જ કેવી રીતે કરી શકે ? તેની પુરુષાર્થને માટેની કોઇ પ્રવૃત્તિ જ સંભવી શકે નહીં.
For Private And Personal Use Only